અમેરિકા પહોચતા જ ગીતા રબારી અને પૃથ્વી રબારીએ આપ્યા એવા પોઝ ફોટાઓ જોઇને લોકોએ પણ વખાણ્યા જુઓ ફોટાઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ ક હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો હતો. તેવામાં હવે લગ્નના સમયગાળા બાદ તહેવારો નો સમયગાળો પણ શરુ થવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે તહેવારોના આ સમયમાં દરેક જગ્યાએ ખુશીઓ નો માહોલ હોઈ છે અને લોકો તહેવારના આ સમયમાં અનેક રીતે રજાઓ પણ માણે છે. જો કે હાલમાં ગુજરતી કલાકારો પણ પોતાના રજાનો સમયગાળો સારી રીતે પસાર કરી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કિંજલ દવે પોતાના થનાર પતિ સાથે દુબઈ માં રજાઓ માણી રહ્યા છે અને ત્યાંથી અનેક તસ્વીરો સોસ્યલ મીડયા પર ફેંસ સાથે શેર કરી રહ્યા છે. જેને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. તેવામાં જાણે વિદેશમાં ગુજરાતી કાલાકારો નો મેળો હોઈ તેમ અનેક ગુજરતી કલાકારો હાલમાં વિદેશમાં ફરવા માટે ગયા છે હાલમાં કિંજલ દવે બાદ ગીતા રબારી પણ પતિ સાથે વિદેસ ફરવા ગયા છે.
જણાવી દઈએ કે હાલમાં ગીતા રબારી પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકામાં ફરવા માટે ગયા છે અને ત્યાંથી અનેક તસ્વીર સોસ્યલ મીડયા પર અપલોડ કરી રહ્યા છે. જેને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે જણાવી દઈએ કે અમેરિકા જતા પહેલા આ કપલ દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સદાઈ પારંપરિક પોષક માં જોવા મળતા ગીતા રબારી નો અનોખો લુક એરપોર્ટ પર જોવા મળ્યો હતો જેમાં તેઓ જીન્સ અને ટીશર્ટ માં જોવા મળ્યા સાથો સાથ પહેરલા ચશ્માં પણ તેમની સુંદરતા વધારી રહ્યા હતા.
આ સમયે તેમની સાથે એક કેરી બેગ અને એક ટ્રાવેલ્સ બેગ પણ હતું. આ સમયે તેમના પતિ પૃથ્વી રબારી પણ જીન્સ અને ટીશર્ટ માં જોવા મળ્યા હતા તેમણે બંનેએ એરપોર્ટ પર અનેક લુક આપીને ફોટાઓ સોસ્યલ મીડયા પર શેર કર્યા અને પોતાના અમેરિકાના પ્રવાસ અંગે જાણકારી આપી હતી તેવામાં હવે ગીતા રાદારી અને પૃથ્વી અમેરિકા પહોચી ગયા છે અને ત્યાં પહોચાતાની સાથે જ અમેરિકાના વિવિધ સ્થળો અને પોતાના ફોટાઓ સોસ્યલ મીડયા પર શેર કરી રહ્યા છે.
ફોટાઓ શેર કરતા ગીતા રબારીએ કેપ્શન લખ્યું કે “ ફાઈનલી અમેરિકાના શિકાગો માં પહોચી ગયા છીએ. શું તમે લોકો ડાયરા માટે તૈયાર છો ? જોડાયેલા રહો અમારી સાથે “ હાલમાં આ કપલ અમેલીકાની ગલીઓમાં મજા માણી રહ્યા છે અને અનેક ફોટાઓ સોસ્યલ મીડયા પર શેર કરી રહ્યા છે જેમાં તેઓ અમેરિકાની અનેક ઉચી બિલ્ડીંગો ઉપર જઈને તથા અમેરિકાનો ગલીઓમાં પોઝ આપતા ફોટા પાડી રહ્યા છે. જેમાં જોઈ શકાઈ છે કે રીતા રબારીએ જીન્સ અને ટીશર્ટ ઉપરાંત હાઈ હિલ સાથે જેકેટ પહેર્યું છે જયારે તેમના પતિ પૃથ્વી રબારીએ પણ જીન્સ ટીશર્ટ સાથે ગોગલ્સ પહેર્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.