ભૂખ્યા મુરઘા ને જમવાનું આપતા એવી ભયંકર દોટ મૂકી કે, આ મહિલા ગલોટિયાં મારતા મારતા રહી ગઈ…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. એવામાં એક વિડીયો એવો જોવા મળે છે જેમાં એકસાથે ઘણા મુર્ગાઓ એકસાથે ખાવા પર તૂટી પડે છે. જેમાં એક મહિલા પડતા પડતા રહી ગયા. માણસ હોય કે પછી કોઈ પશુ, પ્રાણી કે અન્ય કોઈ જાનવર તેને ભૂખ લાગે એટલે જ્યાં પણ જમવાનું નજરે ચડે ત્યાં તૂટી જ પડે છે.
ભૂખ્યા લોકો જ્યાં પણ જમવાનું જોવે એટલે તૂટી પડતા હોય છે. વાયરલ થયેલા વિડીયો માં કંઈક એવું જ છે, જેવું મુર્ગા અને મુર્ગી ની સામે જમવાનું નાખવામાં આવે છે કે, તરત જ તે દોડતા અને ઉડતા ઉડતા જમવાં પર તૂટી પડે છે. વિડીયો માં જોવા મળે છે કે, એક મહિલા મુરઘા ને જમવા માટે એક થાળી પર એક લાકડી લઇ ને બોલાવે છે.
જેવી મહિલા થાળી પર એક લાકડી મારે છે કે, તરત જ એક રસ્તા પર થી મુરઘા અને મુરઘી એવા દોટ મૂકે છે કે, મહિલા ને પણ ત્યાંથી ભાગવું પડે છે. જાણે કે મુરઘા કેટલાય દિવસો થી ભૂખ્યા હોય તેમ કેટલાક દોટ મૂકે છે તો કેટલાક ઉડી ઉડી ને આવી જાય છે. અને ખાવા પર જોરદાર તરાપ લગાવે છે. મુરઘા બોવ વધુ ઊંચાઈ પર ઉડી શકવા સક્ષમ હોતા નથી. જમીન થી થોડા જ ઉપર ઉડી શકે છે. જુઓ વિડીયો.
🐔 Çağırma sesine uçarak gelen tavuklar. pic.twitter.com/9bg8wP7KP5
— Biltek Plus (@biltek_pluss) April 23, 2022
જેવા મુરઘા આવે છે કે, મહિલા નીચે જુકી જાય છે. અને ભાગી જાય છે. આ મહિલા મુરઘા ની દેખભાળ કરનાર છે. આવા અનેક વિડીયો આપણને જોવા મળતા હોય છે. માણસ પણ ભૂખ્યો રહી શકતો નથી. ઘણા લોકો ખાવાનો ખુબ બગાડ કરતા હોય છે. આ વિડીયો ઘણા લોકો આજ સુધીમાં જોઈ ચુક્યા છે. અને પોતાની કોમેન્ટો આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.