કન્યા-વરરાજા નો આવો ડાન્સ ક્યારેય નિહાળ્યો નહિ હોય ! લોકો એ કહ્યું જોડી નંબર-1…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો રોજબરોજ વાયરલ થતા હોય છે. એમાં લગ્ન ના વિડીયો ખાસ્સા એવા વાયરલ થતા જોવા મળતા હોય છે. જેના લગ્ન હોય તે વરરાજા અને કન્યા ના ઘણા વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કન્યા અને વરરાજા બને પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે લગ્ન માં ડાન્સ કરતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો છે. જેમાં કન્યા અને વરરાજા બને બૉલીવુડ ના અભિનેતા ગોવિંદા ના ગીત ઉપર ડાન્સ કરીને લોકો ના દિલ જીતી લીધા હતા. 90-ના દર્શક ના બૉલીવુડ ના સુપરસ્ટાર એવા ગોવિંદા અને કરિશ્મા ના ગીત પર એવો સુપર ડાન્સ કરે છે કે, જોવા વાળા ની આંખો ફાટી ગઈ. બને એવા એવા સુંદર સ્ટેપ્સ કરે છે કે, જુઓ વિડીયો.
Jodi is truly “Made for each other”#ShaadiMubarak pic.twitter.com/V2BfKslSmU
— Digvijay Singh 🇮🇳 (@Digvijaybjp27) July 9, 2022
વિડીયો જોતા લાગે કે, બંને એ આ ડાન્સ કરવા માટે ઘણા સમય થી પ્રેક્ટિસ કરી હશે. બંને ખુબ જ પરફેક્ટ ડાન્સ કરતા જોવા મળે છે. લોકો ને પણ આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ વિડીયો જોઈ ને કન્યા-વરરાજા ને જોડી નંબર 1 કહેવા લાગ્યા. વિડીયો નિહાળી ને ઈમોજી અને ઘણી કોમેન્ટો કરતા જોવા મળે છે.
વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ 14-હજાર જેટલી લાઇક્સ મળી ગઈ હતી. અને અત્યાર સુધી માં 6-લાખ થી પણ વધુ લોકો એ આ વિડીયો જોઈ લીધો છે. આવા અનેક વિડીયો આપણને જોવા મળે છે. ક્યારેક તો મોટા ડાન્સરો ને પણ પાછા પાડી દે તેવા વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.