રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ પુતીને લીધો ચોકાવનાર નિર્ણય સૌ કોઈ હેરાન રહી ગયા! સસ્તું સોનું ખરીદવાની તક…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિશ્વ સ્તર પર શું ચાલી રહ્યું છે હાલમાં જ્યાં આખું વિશ્વ ત્રીજા વિશ્વ યુધના દરવાજે ઉભી છે અને આખા વિશ્વ પર પરમાણુ યુદ્ધ નો ખતરો વધી રહ્યો છે તેવામાં એક પછી એક એવી માહિતીઓ સામે આવી રહી છે જેના કારણે લોકોની ચિંતા વધી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે રશિયા અને યુક્રેનના યુધનું મુખ્ય કારણ અમેરિકા અને નાટો દેશ છે. યુક્રેનને યુધમાં જોકીને આ દેશો બહારથી તમાસો જોઈ રહ્યા છે.
યુધમાં સાથ આપવાનું વચન આપીને નાટો દેશોએ યુક્રેનને અલગ પાડી દીધું છે. જો કે આમ કરવા પાછળ અમેરિકાનો ઈરાદો રશિયાની અર્થ વ્યસ્થા ખરાબ કરવાનો હતો. યુધમાં અમેરિકા અને નાટો દેશ સીધી રીતે ભાગ નથી લઇ રહ્યા પરંતુ તેઓ રશિયા પર દબાણ કરવા માટે અનેક કડક આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે જણાવી દઈએ કે હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને પણ આ આર્થિક પ્રતિબંધો નો સામનો કરવા અને પોતાની અર્થ વ્યવસ્થા બચવવા માટે પોતાની તૈયારી દર્શાવી છે.
યુધની વચ્ચે જ્યાં એક તરફ આખા વિશ્વ માં મોંઘવારી વધી રહી છે તેવામાં રાષ્ટ્રપતિ પુતિનના એક નિર્ણય થી સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળશે અને સોનું સસ્તું બનશે. જણાવી દઈએ કે અમેરિકાના ડોલર સામે એક મજબુત અને સુરક્ષિત રોકાણ તરીકે રાષ્ટ્રપતિ પુતીને સોનાને વિકલ્પ બનાવ્યો છે. જેને લઈને ઘોષણા કરવામાં આવી છે સોના પર લાગનાર vat ને દુર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર રશિયામાં સોનાની ખરીદી સાસ્તી થશે કારણકે સોનાની ખરીદી પર લાગતો ૨૦ ટકા વેટ નો ટેક્સ નાબુત કરવામાં આવશે તેવી જાણકારી રશિયાની સરકારે આપી છે અગાઉ આ ટેસ્ક સોનાના વેચાણમાં બાદ મળતો ણ હતો. જોકે હવે ટેક્ષ દુર થતા સોનું સસ્તું બનશે. જણાવી દઈએ કે યુધના કારણે અનેક દેશોએ રસિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે જેના જવાબમાં રશિયાએ અમેરિકા ના ડોલર સહીત અમુક વિદેશી મુદ્રા ની ખરીદી બંધ કરી છે.
જો કે છેલ્લા થોડા સમયથી ડોલર સામે રશિયાની નાણું રુબલ ઘણું નબળું પડી રહ્યું હતું જે બાદ લોકો અન્ય નાણા કરતા રુબલ માં ખરીદી કરે અને સુરક્ષિત રોકાણ કરે તે માટે સરકાર આ નિર્ણય કરી રહી છે જણાવી દઈએ કે હાલમાં રશિયાની મોટા ભાગની જનતા પોતાની બચતો અમેરિકી ડોલરમાં ફેરવતી હતી. જેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.