Gujarat

સોના અને ચાંદી ખરીદવા ઇચ્છતા લોકો માટે આવ્યા સારા સમાચાર, સોના અને ચાંદી ના ભાવ માં રૂપિયા…

Spread the love

આ અઠવાડિયા માં સોના અને ચાંદી ખરીદવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે સોના ના ભાવ માં ગિરાવટ નોંધાય છે. સોમવારે સોનુ 51270 ના લેવલે બંધ થયું હતું. HDFC સિક્યુરિટી એ આ બાબતે જાણકારી આપી હતી. દિલ્હી ની શરાફા બજાર માં આજે સોનુ 321 રૂપિયા ઘટીને 51,270 પ્રતીગ્રામ પહોંચ્યું હતું. પાછળ ના દિવસો ની જો વાત કરવામાં આવે તો સોનુ ત્યારે 51,591 રૂપિયા પ્રતીગ્રામ માં બંધ થયું હતું.

સોના ની સાથોસાથ ચાંદી માં પણ ગિરાવટ જોવા મળી છે. ચાંદી 800 રૂપિયા જેટલું સસ્તું થયું છે. આજે ચાંદી નો ભાવ 800 રૂપિયા સસ્તું થયું છે. આજ ના ના કારોબાર બાદ ચાંદી 874 રૂપિયા ઘટીને 60,745 રૂપિયા પ્રતિકિલોગ્રામ છે. અને જો પાછળ ના દિવસો ની વાત કરી એ તો ત્યારે ચાંદી નો ભાવ 61,619 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર બંધ થયું હતું.

સાથોસાથ ઇન્ટરનેશનલ માર્કેટ ના ભાવ ની વાત કરી એ તો, ત્યાં પણ સોના ના ભાવ માં ઘટાડો નોંધાયો છે. ઇન્ટરનેશનલ માર્કેટ માં સોના નો ભાવ 1,858 ડોલર પ્રતિ ઔસ પર કારોબાર થયો હતો. અને ચાંદી 21.54 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું હતું. આ બાબતે HDFC સિક્યુરિટી ના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલ ના જણાવ્યા મુજબ, સોના ના અત્યાર ના ભાવ 0.70 પ્રતિશક નીચું છે. ડોલર ના ભાવ મજબૂત થવા પર સોના ના ભાવ માં દબાવ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *