Entertainment

ઊંચી ઊંચી બિલ્ડીંગ પર સ્પાઈડર મેન રોબોટ સ્ટન્ટ કરતા એવો ભયંકર રીતે ઉલળ્યો કે લોકો પણ…જુઓ વિડીયો.

Spread the love

દુનિયા માં રોજબરોજ અકસ્માત ની ઘટના સામે આવતી જ રહે છે. અને લોકો મોટી સંખ્યામાં અકસ્માત નો ભોગ બનતા હોય છે. હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો ના શ્વાસ અધ્ધર ચડી ગયા છે. એક વિડીયો એવો છે કે જોઈ ને લોકો પણ ખુબ ડરી ગયા. સોશિયલ મીડિયા પર જે વિડ્યો વાયરલ થઇ રહ્યો છે તે અમેરિકા ના કેલિફોર્નિયા ના એડવેન્ચર ડિઝની પાર્ક નો છે.

આ એનવેન્ચર પાર્ક માં એક સ્પાઈડર મેન ”રોબોટ” સાથે એવી ઘટના બની કે, તે સ્ટન્ટ કરતા સમયે હવામાંથી ફંગોળાય ને એક બિલ્ડીંગ સાથે ટકરાયો હતો. અને ધડામ કરતા પડ્યો હતો. આ વિડીયો ખુબ ભયંકર છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એડ્વેન્ચર પાર્ક માં એક સ્પાઈડરમેન રોબોટ એક ઊંચી બિલ્ડીંગ ના સહારે એક ક્રેન મારફતે સ્ટન્ટ કરી રહ્યો હતો.

સ્ટન્ટ કરતા સમયે સ્પાઈડરમેન રોબોર્ટ ક્રેન ના સહારે ઉપર હવામાં ગલોટિયાં મારે છે. હવામાં ગલોટિયાં મારતા સમયે તે બે ત્રણ ગલોટિયાં મારી ને સામે ની એક બિલ્ડીંગ માં જય ને ધડામ દઈ ને ટકરાય જાય છે. અને નજીક માં પડે છે. ત્યાં ઉભેલા લોકો ની તો ચીસો નીકળી ગઈ હતી. એમાંથી એક ના દ્વારા આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Darren L. (@mdglee_szm)

આ વિડીયો અત્યાર સુધીમાં અઢળક લોકો જોઈ ચુક્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *