આ યુવતી એ મધુર સ્વર માં એવું ગીત ગાયું કે, લોકો તેના દીવાના થઇ ગયા, યુવતી રસોડામાં કામ કરતા…જુઓ વિડીયો.
લોકો ને નાનપણ થી જ અલગ અલગ શોખ હોય છે. અને જેમ જેમ ઉમર માં મોટા થતા જાય તેમ પોતાના શોખ પણ પુરા કરતા હોય છે. અમુક લોકો બૉલીવુડ ના અભિનેતા, અભિનેત્રી ના ખાસ દીવાના હોય છે. અને કેટલાક લોકો ડાન્સ ના અને કેટલાક લોકો સિંગિંગ ના દીવાના ખાસ હોય છે. કેટલાક લોકો સિંગિંગ ના એટલા બધા શોખીન હોય છે કે, મોટા મોટા પ્રોફેશનલ સિંગરો ને પણ પાછા પાડી દે એવા ગીતો ગાતા હોય છે.
હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એક યુવતી નો વિડીયો છે જે યુવતી એ એવું મધુર અવાજ માં ગીત ગાયું કે, લોકો તેના દીવાના થઇ ગયા છે. આ વિડીયો ઝારખંડ ની ગાયિકા શાલિની દુબે એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવતી ખુબ જ મધુર સ્વર માં ગીત ગાય રહી છે. કોક સ્ટુડિયો સીઝન 14 નું પસુરી નું ટ્રેન્ડિંગ ગીત ઘણા લોકો નું પ્રિય છે.
આ સોન્ગ્સ આખી દુનિયા માં લોકો નું પ્રિય છે. આ ગીત પાકિસ્તાની કલાકાર અલી સેઠી અને શે ગીલે ગાયું છે. આ ગીત આજે લોકો નું પ્રિય ગીત બની ગયું છે. અને લોકો ને આ ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે. લોકો આ ગીત માં ખુબ જ વિડીયો બનાવી ને મૂકે છે. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવતી રસોડામાં કામ કરી રહી છે. અને આ ગીત સુંદર રીતે પ્રેઝન્ટ કરી રહી છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો અત્યાર સુધીમાં 20 મિલિયન કરતા પણ વધુ લોકો એ જોઈ લીધો છે. અને લોકો ખુબ જ સારી સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો