દાદા મુકેશ અંબાણી અને પૌત્ર પૃથ્વી અંબાણી એ કાર્યક્રમ માં એવી એન્ટ્રી પાડી કે લોકો જોતા રહી ગયા…જુઓ વિડીયો.
ભારત માં સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા એવા મુકેશ અંબાણી અને તેનું ફેમિલી ખુબ જ ચર્ચા માં હોય છે. હાલમાં જ મુકેશ અંબાણી ના નાના પુત્ર ની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ ના એક પ્રોગ્રામ નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ દરમિયાન અંબાણી ફેમિલી એ ખુબ જ સરસ રીતે એન્ટ્રી પાડી હતી. આ સાથે જ અંબાણી પરિવાર નો વારિસ એવો મુકેશ અંબાણી નો પોત્ર પૃથ્વી અંબાણી ની ઝલક જોવા મળી હતી.
દાદા મુકેશ અંબાણી સાથે પૃથ્વી અંબાણી કાર્યક્રમ માં પહોંચ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી બ્લેક કુર્તા અને પાયજામા માં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. દાદા ની જેમ જ પૃથ્વી પણ ગુલાબી કલર નું કુર્તુ પહેરીને આવ્યા હતા અને દાદા અને પૌત્ર સરખા જ લાગી રહ્યા હતા. આ કાર્યક્રમ માં નીતા અંબાણી કેસરી કલર ની સાડી માં સુંદર લાગી રહ્યા હતા.
View this post on Instagram
મુકેશ અંબાણી ની સાથે પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા પણ સુંદર રીતે તૈયાર થયેલા હતા. અંબાણી પરિવારે આ કાર્યક્રમ માં હાજરી આપી ને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમ માં રાધિકા મર્ચન્ટે ખુબ જ સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. રાધિકા મર્ચન્ટ વીરેન્દ્ર મર્ચન્ટ અને શીલા મર્ચન્ટ ની પુત્રી છે. રાધિકા મર્ચન્ટ નો આ કાર્યક્રમ મુંબઈ ના જીઓ વર્લ્ડ સેન્ટર માં રાખેલો હતો.
View this post on Instagram
આ કાર્યક્રમ મા બૉલીવુડ ના સ્ટાર રણવીર સિંહ, સલમાન ખાન, આમિર ખાને પણ હાજરી આપી હતી આ ઉપરાંત ભારતીય ક્રિકેટર ઝહિર ખાન તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે નજરે પડયા હતા. રાધિકા મર્ચન્ટે આ કાર્યક્રમ માં ખુબ જ સુંદર પ્રસ્તુતિ રજુ કરી હતી. એવી પ્રસ્તુતિ રજૂ કરી કે લોકો જોઈ ને દંગ રહી ગયા હતા. રાધિકા મર્ચન્ટે ડાન્સ દરમિયાન સુંદર એક્સપ્રેશન આપ્યા હતા.
અંબાણી પરિવાર નો કાર્યક્રમ હોય એટેલ મોટા મોટા સ્ટાર નો જમાવડો રહે છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.