વાઘ ની મજાક કરવા જતા વાઘ ના પાંજરામાં વ્યક્તિ નો હાથ ફસાયો બાદ એવું થયું કે…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ વિડીયો જો કોઈ જોવા મળે તો તે છે લગ્ન ના વાયરલ વિડીયો અને પ્રાણીઓ કે પશુઓ ના વાયરલ વિડીયો. કેટલાક વીડિયો જોઈ ને એમ થાય કે માણસ પોતાની જાતે જ પોતાને મુસીબતો માં નાખે છે. એવો જ એક વાયરલ વિડીયો જોવા મળે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે એક માણસ ચીડિયા ઘર માં એક પાંજરા માં બંધ એક વાઘ ને પરેશાન કરે છે. જેવો તે વાઘ ને પાંજરા માં જોવે છે કે તરત જ તેને પરેશાન કરે છે. વિડીયો માં એક વ્યક્તિ ની હરકત જોતા આપડા તો રૂવાંટા બેઠા થઇ જાય એવો વિડીયો છે. એક માણસ ને એવું તે શું થયું કે તે વાઘ ને પિંજરામાં બંધ જોઈ ને તેનો હાથ પિંજરામાં નાખે છે.
જયારે તે વ્યક્તિ પિંજરામાં હાથ નાખે છે ત્યારે વાઘ નું મોઢું વ્યક્તિ બાજુ હોતું નથી પરંતુ, વાઘ નું મોઢું તેની વિરૃધ દિશા માં હોય છે. આથી જયારે વ્યક્તિ નો હાથ પીંજારા ના એક ખાન ની અંદર જાય છે ત્યારે વાઘ ને ખબર હોતી નથી. અને વાઘ આરામ થી બેઠો હોય છે. જયારે વ્યક્તિ પિંજરામાં હાથ નાખે છે ત્યારે તેનો હાથ બે ત્રણ સેકન્ડ માટે પિંજરામાં ફસાય જાય છે. જુઓ વિડીયો.
View this post on Instagram
સદનસીબે વાઘ ને ખ્યાલ નથી હોતો એટલે વ્યક્તિ નો હાથ બચી જાય છે અને વ્યક્તિ તેનો હાથ પાછો ખેંચી લે છે. લોકો આ વીડિયો ને ખુબ જ જોઈ રહ્યા છે. અને વિડીયો માં જોઈ ને ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વ્યક્તિ ને સલાહ આપે છે કે આ વી હરકત નોં કરાય. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો