વાહ ! વરરાજા હોય તો આવો, સ્ટેજ પર પત્ની ને ખુશ કરવા એવો ડાન્સ કર્યો કે…જુઓ વિડીયો.
અત્યારે લગ્ન ની સીઝન માં ડાન્સ નું ખાસ મહત્વ જોવા મળે છે. પહેલાના જમાનામાં માત્ર લગ્ન ની વિધિ જ કરવામાં આવતી હતી અને હવે તો લગ્ન હોય અને એમાં ડાન્સ ડિસ્કો નો હોય એવું બને જ નહીં. લગ્ન ના મહિનો અગાઉ લોકો લગ્ન માં ડાન્સ કરવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે. અને લગ્ન માં ધમાકેદાર ડાન્સ કરતા હોય છે. લગ્ન માં એક કન્યા અને વરરાજા સ્ટેજ પર ઉભા હોય છે.
સ્ટેજ પર વરરાજા એવો ડાન્સ કરે છે કે લોકો વરરાજા ને જોતા જ રહી જાય છે. વાયરલ વિડીયો માં જોવા મળે છે કે એક વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા હોય છે. આ દરમિયાન એક હિન્દી મુવી નું સોન્ગ્સ વાગે છે. આ સોન્ગ્સ સાંભળીને તરત જ વરરાજા સુંદર રીતે ડાન્સ કરે છે. ”બસ તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું..” આ સુંદર ગીત વાગે છે.
આ સોન્ગ્સ વાગતા જ વરરાજા પોતાની એન્ટ્રી પાડે છે. અને તરત જ ગીત ના બોલ પકડીને પોતાના સ્ટેપ્સ શરૂ કરી દે છે. અને સુંદર સુંદર રાઉન્ડ ફરતા ફરતા તેની પત્ની તરફ જોઈ ને ડાન્સ અને એક્ટિંગ કરે છે. ડાન્સ કરતા કરતા પોતાના ખીસા માંથી નોટો નું બંડલ કાઢે છે. અને પોતાની પત્ની માથે રૂપિયાનો વરસાદ કરી દે છે. લોકો પણ ડિસ્કો ને ખુબ જ પસંદ કરે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
વરરાજા એ મહેમાનો અને કન્યા નું દિલ જીતી લીધું. અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વિડીયો જોઈ લોકો ખુબ જ કોમેંટો કરે છે. અને વરરાજા ના વખાણ કરી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.