ગ્રીષ્મા હત્યા કેસ- આરોપી ફેનિલ ને મળી ગયો નવો કેદી નંબર. શું તેને ગુનાનો કોઈ જ અફસોસ નથી? જાણો વિગતે.
આરોપી ફેનિલ ને ફાંસી આપતા કોર્ટે આ કેસ ને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યો હતો. ચુકાદા ની શરૂઆત કરતા પહેલા જજે મનુસ્મૃતિના શ્લોક નું પઠન કર્યું હતું. જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી સુરત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ. 12 ફેબ્રુઆરી ના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા ને સુરત કામરેજના પાસોદરામાં જાહેર માં નિર્દય રીતે ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસ દ્વારા તમામ તપાસ અને પુરાવા ને આધારે આરોપી ફેનિલ ને આખરે ફાંસી ની સજા આપવામાં આવી હતી. ગ્રીષ્મા અને તેના પરિવાર ને આખરે ન્યાય મળ્યો હતો. ફેનિલ નામના યુવકે તેને જાહેર માં હત્યા કરી નાખી છતાં પણ તેને આ વાત નો કોઈ અફસોસ જોવા મળતો નથી.રેર કેસ છે. સજા સાંભળતી વખતે ફેનિલ ના ચહેરા પર કોઈ ડર નો હાવભાવ ન હતો. સજા સાંભળિને થોડીવાર માટે તેના ચહેરા પર અફસોસ દેખાયો હતો.
ફેનિલ ને જ્યાં સુધી ફાંસી આપવામાં ના આવે ત્યાં સુધી હવે તેને લાજંપોર ની જેલ માં રાખવામાં આવશો. ફેનિલ ને હાલમાં જેલ માં તેનો કેદી નંબર પણ મળી ગયો છે. ફેનિલ હવે કેદી નમ્બર 2231 ના નંબર થી ઓળખશો. અને આ સાથે ફેનિલ ને હવે પાકા કામનો કેદી બની ગયો છે. સૂત્રો ના જણાવ્યા મુજબ ફેનિલ ને તેને કરેલા કાર્ય નો કોઈ અફસોસ ન હતો. જ્યાં સુધી તેને ફાંસી પર લટકાવા માં ન આવે ત્યાં સુધી તેને લાજપોર જેલ માં રાખવામાં આવશો.
સૂત્રો ના જણાવ્યા મુજબ ફેનિલ ના ચહેરા પર કોઈ હાવભાવ દેખાતો ન હતો. અને તેણે જેલ ના નિયમ પ્રમાણે રાત્રી ભોજન પણ લીધું હતું. રાત્રી ના ભોજન માં તેણે દાળ, ભાત, શાક, રોટલી લીધુ હતું. ગુનાનો કોઈ અફસોસ ન હોય તેમ ભોજન લીધુ હતું.