આ શુ ભારતિસિહે ખરેખર જુડવા બાળકો ને જન્મ આપેલો છે? જુડવા બાળકો નાં ફોટા જોઈ ને તમે પણ રહી જશે દંગ…જુઓ ફોટા.
ભારત માં કોમેડી કિંગ તરીકે ઓળખાતી લેડી એટલે ભારતીસિંહ ભારતીસિંહ ની કોમેડી ભારત ના દરેક લોકો ને ખુબ જ પ્રિય છે ભારતીસિંહ ઘણી બધી ટીવી સિરિયલો માં જોવા મળે છે ધ કપિલ શર્મા શો માં પણ જોવા મળે છે અને ખતરા ખતરા ખતરા ટીવી સીરિયલ જેમાં ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબચિયા બને સાથે જોવા મળે છે. ભારતી ની કોમેડી જોઈ લોકો ને ખુબ જ મજા પડી જાય છે.
હાલમાં ભારતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા માં જોવા મળે છે. ભારતી એ હાલમાં જ તેના પુત્ર ને જન્મ આપ્યો છે. ભારતી અને તેના પતિ સોશિયલ મીડિયા માં ખૂબ જ ચર્ચા માં હોય છે. તે તેના પતિ સાથેના અને બીજા ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. ભારતી એ તેના બાળક નાં જન્મ આપ્યા પછી હજુ સુધી પણ પોતાના બાળક નાં ફોટો મૂકેલા નથી. તેના બાળક નું નામ અને તેના બાળક નું મોઢું હજુ પણ તેના ફેન્સ ને બતાવ્યું નથી.
એવામાં ભારતી સિંહ વિશે મીડિયા માં ફરી એક ચર્ચા એ જોર પકડ્યું છે. આજકાલ સાંભળવા મળે છે કે ભારતી એ પોતાના બે જુડવા બાળકો ને જન્મ આપેલ છે. ભારતી નાં ફોટા પણ જુડવા બાળક સાથે જોવા મળે છે. શું ખરેખર ભારતી એ જુડવા બાળકો ને જન્મ આપેલો છે? તેના ફોટા જોતા તો એમ જ લાગે કે ભારતી એ ખરેખર જુડવા બાળકો ને જન્મ આપેલ છે. પણ હાલ સોશિયલ મીડિયા પર ફરતા ભારતી અને જુડવા બાળકોના ફોટા તો ઘણા જૂના છે. જ્યારે ભારતી એ પોતાના બાળક ને જન્મ પણ નોતો આપ્યો ત્યારના ફોટા છે. ખરેખર ભારતી એ જે ફોટા મૂકેલા છે તેમાં કોઈ જુડવા બાળકો નથી પણ એ તો એક કાલ્પનિક ફોટા બનાવેલા છે.
એટલે કે ભારતી એ કોઈ જુડવા બાળકો ને જન્મ આપલો નથી. આ માત્ર એક કાલ્પનિક ફોટા બાળકો નાં બનાવેલ જોવા મળે છે ભારતી એ માત્ર એક જ બાળક ને જન્મ આપેલો છે વધુ માં જાણવા મળ્યું કે ભારતી એ તેના બાળક નાં જન્મ પછી બાળક માટે ઘરે જ એક સુંદર નર્સરી બનાવેલી છે બાળક નાં જન્મ પછી ભારતી હવે પોતાના કામ પર પાછી પણ ફરી ગઈ છે. ભારતી નાં બાળક નાં જન્મ બાદ તેના ફેન્સ એ તેમને ખૂબ જ શુભકામના પાઠવી હતી. તેના જુડવા બાળક ની વાત તદ્દન ખોટી છે.