અરે અરે વરરાજા આ શું? લગ્ન ની વિધિ દરમિયાન વરરાજા ને આવી હરકત કરતા જરા પણ શરમ નો આવી…જુઓ વિડીયો.
અત્યારે લગ્ન ની સીઝન પુરજોશ માં ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખુબ જ બીઝી થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર અવનવા લગ્ન ના વિડીયો વાયરલ થાય છે. એક લગ્ન નો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લગ્ન દરમિયાન વરરાજા ની હરકત જોઈ ને તમે પણ પેટ પકડી હસવા લાગશો.
લગ્ન હોય એટલે માત્ર એક દિવસ નો પ્રોગ્રામ ન હોય. લગ્ન હોય એટલે લગભગ બે થી ત્રણ દિવસ નો અલગ અલગ પ્રોગ્રામ હોય છે. રોજે રોજ અલગ અલગ પ્રોગ્રામો થતા હોય. એક દિવસ ડિસ્કો હોય એક દીવસ હલ્દી પ્રોગ્રામ હોય. આ પ્રોગ્રામ માં લોકો એટલા બધા થાકી જતા હોય છે કે ક્યારેક લગ્ન થતા હોય તે દરમિયાન સુઈ જાય છે.
વાયરલ થયેલા વિડીયો માં તમે જોઈ શકો છો કે વરરાજા અને કન્યા મંડપ માં બેસેલા છે. બન્ને ખુબ જ સુંદર લાગી રહેલા છે. અને લગ્ન ની કંઈક વિધિ પણ ચાલી રહેલી છે. આ દરમિયાન પંડીત મંત્રો બોલે છે અને આ દરમિયાન વરરાજા ને બગાસા આવે છે. વરરાજા ચાલુ વિધિ દરમિયાન બગાશી ખાતા નજરે ચડે છે. આ જોઈ ને બાજુમાં બેસેલી દુલ્હન પણ હળવું હળવું સ્મિત કરે છે.
વરરાજા નો આ વિડીયો જોઈ ને બધા મહેમાનો પણ હસવા લાગે છે. સોશિયલ મીડિયા માં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યીયો છે. ઘણા લોકો કહે છે કે વરરાજા ને પરાણે મંડપ માં બેસાડી દીધા લાગે છે. અને વરરાજા ની મજાક ઉડાવે છે. આ વિડીયો ઇન્સ્ટગ્રામ ના couple_official_page પર જોવા મળે છે. જુઓ વિડીયો.
View this post on Instagram