બુલેટ પર છુટ્ટા હાથે સ્ટન્ટ કરવો પડ્યો ભારે, પોલીસે એવી કાર્યવાહી કરી કે, જોનારા ના તો ઉડી ગયા હોંશ…

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો વધુ ને વધુ પોતાને ફેમસ લકરવા માંગતા હોય છે. લોકો સોશિયલ મીડિયા મારફતે વિડીયો સોંગ બનાવીને મૂકે છે અને પોતાને ખુબ જ લોકો પસંદ કરે તેવો તેનો હેતુ હોય છે.

સોશિયલ મીડીયા માં ગાડી માં કે કારો માં સ્ટન્ટ કરતા વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. સ્ટન્ટમૅનો ક્યારેક એવા વિડીયો વાયરલ કરે છે કે જોનારાના તો હોશ જ ઉડી જાય. એવો જ એક વિડીયો ગાઝીયાબાદ ના રોડ પર સ્ટન્ટ નો વાયરલ થયેલ છે.

મોટા ભાગે છોકરાઓ સ્ટન્ટ વધુ કરતા હોય છે. પણ ગાઝિયાબાદ ના આ વાયરલ વિડીયો માં એક છોકરી બુલેટ પર શરુ ગાડી એ સ્ટન્ટ કરતી જોવા મળે છે. શિવાની દબાસ નામની આ છોકરી ને બુલેટ રાની તારીખે ઓળખવામાં આવે છે. તેના વિડીયો માં જોઈ શકાય છે કે તે ચાલુ બુલેટ પર છુટ્ટા હાથે બુલેટ ચલાવી રહી છે તો ક્યારેક હાથ હલાવી રહી છે.

આ વીડિયો તેને ભારે પડી શકે છે અને તેની બાજુ માંથી પસાર થતા લોકો ને પણ ભારે પડી શકે છે. પોલીસે આ વિડીયો જોઈ ને તેને ખાસ સૂચના આપી છે. પોલીસે આ બાબતે તેની સામે કેસ દાખલ કરવાની અને મોટો દંડ કરવાની ચેતવણી આપી છે. છોકરી ના પરિવાર ને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.