ખુંટીયા એ કર્યો એક માણસ પર ભયંકર હુમલો, શિંગડા વડે ઢસડી ને લઇ ગયો દૂર, જુઓ વિડીયો.
શોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયો મનોરંજન થી ભરપૂર હોય છે તો કેટલાક વીડિય જોઈ ને આશ્ચર્ય પામી ઉઠી એ. અવારનવાર પ્રાણીઓ ના હુમલાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. આપણને ખબર પણ ના હોય તેમ આપડી પર પ્રાણીઓ હુમલો કરી બેસે છે.
સોશિયલ મીડિયા પર એક ખૂંટિયા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો ને હચમચાવી દીધા. ખુંટીયા એ એક માણસ પર એવો હુમલો કર્યો કે જોનારા ની તો આંખો ફાટી ગઈ. ખુંટીયા નો હૂમલો એટલો ભયાનક હતો કે માણસ નું બચવું મુશ્કિલ લાગી રહ્યું છે.
આ વિડીયો માં જોઈ શકાય છે કે એક માણસ ઘર ની બહાર નીકળે છે. ઘર ની બહાર પોતાની ગાડી પડેલી છે. અને બહાર એક ખુંટીયો ઉભેલો જોઈ શકાય છે. માણસ તેની ધૂન માં છે તે પોતાની ગાડી તરફ આગળ વધે છે. ત્યાં ઉભેલા ખુંટીયા એ અચાનક જ તે માણસ પર હુમલો કરી દીધો. ખુંટીયા એ પહેલા પોતાના શિંગડા વડે માણસ ને ઉલાળે છે.
માણસ ને ઉલાળ્યા બાદ ખુંટીયો માણસ ને શિંગડા મારીને ઢસડે છે. એમાં એક વાર તે નીચે પડી જાય છે પણ પાછો ઉભો થઇ ને માણસ પર હુમલો કરે છે. આજુબાજુના લોકો પણ કઈ કરી શકતા નથી હુમલો એટલો ભયકંર હોય છે કે માણસ ને બચાવવા જાય તો ખુંટીયો તેના પર પણ હુમલો કરી બેસે તેમ હતું. જુઓ વિડીયો.
View this post on Instagram