આ પાંચ સુપર ફુડ તમારી શક્તિ મા ભરપુર વધારો કરશે ! પુરૂષો ખાસ વાંચે

રોગપ્રતિકારક ક્ષમ્તા એ હાલ ના સમય માટે ખુબ ચર્ચા નો વિષય બની ગયો છે. એવામાં પણ પાછલા કેટલાક સમય થી સમગ્ર વિશ્વ જયારે મહામારી નો સામનો કરી રહયું છે. તેવામાં સૌ કોઈ પોતાની રોગપ્રતિકારક ક્ષ્મ્તા વધારવાના પ્રયત્ન કરી રહયા છે.અહી આપડે એવી વસ્તુ ઓ વિશે વાત કરવા જઈ રહયા છીએ, કે જેમના સેવન થી કોઈ પણ વ્યક્તિ સારી એવી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકે છે. આ તમામ વસ્તુ ના નિયમિત સેવન થી લોકોને સારા એવા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ વધુ વિગતે.

આંબળા લીલું આમળું કે જેને વિટામીન નો સવથી સારો સ્ત્રોત ગણાય છે, જે શરીર એક મજબુત એવું રક્ષણ આપે છે. તેના શેવન થી શરીર માં એન્ટીઓક્સીડેન્ટ પૂરું પડે છે. જે એક પ્રકારે પ્રાકૃતિક સુરક્ષા આપે છે. આમળામાં સંતરા ની તુલના માં ૨૦ ટકા વધુ વિટામીન મનાય છે.

ખજુર ખજુર ખાવામાં જેટલું સ્વાદીસ્ટ છે, તેટલા તેને ફાયદા પણ છે. મનાય છે કે તેમાં વિટામીન સી અને આયરન હોય છે, જેમાંથી વિટામીન સી શ્વાસ ની સમસ્યા નિવારવા અને આયરન રોગપ્રતિકાર શક્તિ માટે ખુબ ઉપયોગી છે.

તુલસી તુલસી ને પ્રાચીન ઔષધી માથી એક મનાય છે, લોકો તુલસી ને માં પણ કહે છે. વાત કરી એ તેના ફાયદા ની તો તુલસી ની અંદર અનેક પ્રકાર ના રસાયણ, ફ્લેવોનોઈડશ અને રોજ્મેરીનીક એસીડ હોય છે. તુલસી નું પાણી ખોરાક પર છાટવા માત્ર થી તેમના કીટાણું નો નાસ થાય છે.

ગોળ આપણે સૌ જાણીએ છીએ કે ગોળ કેટલો ગાળિયો હોય છે, તે આપડા શરીર ના પાચનતંત્ર ને મદદ કરે છે. ઉપરાંત તે લીવર ના કામને પણ હળવું કરે છે. હળદર  હળદર ને પણ પ્રાચીન સમય માં એક ઔષધી તારીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વાત તેના ગુણ ની કરીએ તો તે શરીર ને એક શક્તીશાળી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.તેની અંદર એન્ટીઓકસીડેટ અને બળતરા વિરોધી ગુણો હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *