National

અમેરીકા ના પ્રવાસ દરમ્યાન પી.એમ મોદી આ ખાસ જગ્યા પર રોકાયા ! અંદર નો નજારો મહેલ જેવો…

Spread the love

અમેરિકા! એક એવો દેશ કે જ્યાં સૌ કોઈ જીવન માં એકવાર જવાની ઈચ્છા ધરાવતું હોય છે. તેની પાછળનું મૂળ કારણ તેનો સુનદર દેખાવ ઉપરાંત અનેક નયન રમણીય જગ્યા ઓ છે,જે લોકો ને પોતાની તરફ આકર્ષે છે. વળી જો વાત ત્યાની હોટલોની કરીએ તોતેમાં પણ અનેક ફેર ફાર અને આખ ને ગમે તેવી વસ્તુ ઓ હોય છે.

આજે આપડે એક આવીજ હોટેલ ની વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજી હાલ અમેરિકા ની ત્રણ દિવસીય મુલાકાત પર છે. તેવામાં ત્યાની સરકાર અને ત્યાં રહેતા ભારતીયો એ દેશ ના પી.એમ નું ખુબ ભવીય સ્વાગત કર્યું. ખાસ વાત ટો એ છે કે ત્યાંની સરકાર દ્વારા પી.એમ ને માટે જે હોટલ બુક કરી છે, તેણે સૌ નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરીઉ છે. તો ચાલો જાણીએ આ હોટલ વિશે વિગત એ.

હોટેલ નો પોતાનો એક આગવો ઈતિહાસ પણ છે ૧૮૧૬ ના સમય માં ૧૪ મી સ્ટ્રીટ પરના પેસીલ્વેનીયા એવન્યુ એ આ હોટલ ટેનીસ માટે લીશ પર આપી હતી. સૌપ્રથમ વાર ૧૮૫૩ માં ત્યાના પહેલા રાષ્ટ્રપતિ વિલાર્ડ સીટી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહયુદ્ધ થી બચવા માટે ૧૮૬૧ માં પૂર્વ રાષ્ટ્રપતિ જોન ટાયલર એ અહી શાંતિ સંમેલન બોલાવિયું હતું. ૧૫ જુલાઈ ૧૯૬૮ માં આ હોટેલ ને બંધ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ૧૮ વર્ષ પછી એટલે કે ૨૦ ઓગસ્ટ ૧૯૮૬ માં તેને જાહેર જનતા માટે ખોલવા માં આવી.

વાત કરીએ તેની અંદર નીતો આ હોટેલ કુલ ૩૫ રૂમ છે. જેમાં નેવી,આઈવરી કલર, ગ્રે અને ગોલડ કલર કરવામાં આવીયો છે.રૂમ ના ભાડા ની વાત કરીએ તો તે ૩૬૧ થી ૩૬૮.૧૨ ડોલર એટલે કે ૨૬,૬૧૪ ભારતીય રૂપિયા છે,વળી શહેર ના નજારા પ્રમાણે તેમાં ફેર ફાર જોવા મળે છે. તમામ રૂમ માં એક કિંગ બેડ અથવા બે કિવન બેડ છે.

જોવાત તેના બાથરૂમ ની કરીએ તો તેમાં વોક ઇન માર્બલ ફુવારો અથવા બાથટબ સાથે ફુવારો મળશે. રૂમ ની અંદર યુએસબી ચાર્જીંગ પોઈન્ટ અને એક મોટું ટેબલ કામકરવા માટે મળે. શાથોસાથ કોફી મશીન પણ મળશે. ૧૯ જેટલા નાના મોટા મીટીંગ રૂમ પણ મળશે જે ફેડરલ સ્ટાઈલમાં ડીઝાઇન કરવામાં આવ્યું છે. અહીં એતિહાસિક બોલરૂમ, ક્રિસ્ટલ રૂમ,ઉપરાંત વિલાર્ડ રૂમ પણ જોવામળે છે. બીજામાળે ખાનગી મીટીંગ માટે ની પણ જગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *