India

રાત્રી સમયે પત્ની એ એવો હૉરર પ્રેન્ક કર્યો કે તેનો પતિ ડરીને અચાનક જ બેડ પર થી નીચે પડી ગયો. વિડીયો જોઈ તમારા પણ હોશ ઉડી જશે. જુઓ હૉરર વિડીયો.

Spread the love

વિશ્વ ના દરેક લોકો આજે સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો મુક્ત હોય છે. લોકો એવા એવા વિડીયો બનાવીને મૂકે છે કે જે કલ્પના બહાર ના હોય. અને આજે દરેક લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા ના બહાને વિડીયો બનાવીને મુક્તા હોય છે. ખાસ કરીને હવે લોકો ના મનમાં પ્રેન્ક વિડીયો બનાવવાનું ભૂત સવાર થયેલું છે. લોકો એવા એવા પ્રેન્ક કરે છે કે જોઈ ને અપણે આશ્ચર્ય ચકિત થઇ જય એ.

સોશિયલ મીડિયા માં એક એવો પ્રેન્ક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કેટકેટલાંના હોશ ઉડાડી દીધા છે. આ એક હોરોર પ્રેન્ક વિડીયો છે. વિડીયો એક પત્ની એ તેના પતિ ને ડરાવવા માટે ખુબ જ હોરોર પ્રેન્ક કરેલો છે. તમે વિડીયો જોશો તો તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો કે આવો હોરોર વિડીયો. વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. રાત્રી ના સમયે પતિ પત્ની બેડ પર સુતા હોય છે.

થોડોક સમય જાય છે કે તરત જ પત્ની જાગી જાય છે અને એવી કમાલ કરે છે કે તેનો પતિ તે જોઈ ને અચાનક જ બેડ પર થી નીચે પડી જાય છે. પત્ની જયારે જાગે છે ત્યારે તેનો પતિ ખુબ જ નીંદર માં હોય અને તેની પત્ની એક સ્ટુલ લાવે છે અને તે જ્યાં સુવે ત્યાં સ્ટુલ ને મૂકી દે છે. સ્ટુલ મૂકી ને તે પોતે તે જ સ્ટુલ પર સુઈ જાય છે અને તે પોતે ચાદર ઓઢી લે છે બાદ માં તેના પતિ ને હાથ મારીને જગાડે છે.

જેવો જ તેણીનો પતિ જાગે છે કે તરત જ તે જાણે કે કોઈ હૉરર મુવી નો કોઈ સીન જોતો હોય તેવો જ સીન જોવા મળે છે. જાણે કે તેની પત્ની હવામાં લટકતી હોય તેવું તેને લાગે છે. તે અચાનક જ બેડ પર થી નીચે પડી જાય છે. જેવો નીચે પડે કે તરત જ તેની પત્ની ઉભી થઈ ને હસવા લાગે છે. અને એક હૉરર સીન ક્રિએટ કરીને તેના પતિને બીવડાવે છે. છે ને મજેદાર. જુઓ પૂરો વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *