India

શું કરીના કપૂર ખરેખર સેફઅલીખાન ના ત્રીજા બાળક ની માતા બનવા જઈ રહી છે? જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ ના સ્ટાર કોઈ ને કોઈ કારણોસર સોશિયલ મીડિયા માં ચર્ચા માં રહેતા જ હોય છે. કોઈ નાના નાના પ્રોગ્રામ હોય કે મોટા પ્રોગ્રામ બોલોવુડ ના સ્ટાર બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા જ હોય છે. હાલમાં બોલિવુડ નું ફેવરિટ કપલ્સ એવું સેફઅલીખાન અને તેની પત્ની કરીના કપૂર ચર્ચા માં જોવા મળે છે. તે બંને સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ વાત ને લઇ ને ચર્ચા માં રહેતા જ હોય છે.

સોશિયલ મીડિયા પર કરીના કપૂર ના ફોટા વાયરલ થઇ રહ્યા છે. જે લઈને તે ખાસ ચર્ચા માં જોવ મળે છે. અત્યારે કરીના કપુર ખાન અને સેફલી ખાન ને બે પુત્રો જહાંગીર અને તૈમુર છે તે બંને પુત્રો ની દેખરેખ માં ખુબ જ વ્યસ્ત જોવા મળે છે. અને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. કરિના કપૂર ના તાજેતર ના ફોટા જોઈને તમે પણ ચોંકી જશે.

હાલમાં કરીના કપૂરખાન ના જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે તેમાં તેના બેબી બમ્પ દેખાય રહ્યા છે અને એવી ચર્ચા થઈ રહી છે કે કરીના કપૂર તેના ત્રીજા બાળક ને જન્મ આપી શકે છે. કારણ કે કરીના કપૂર અને તેના પતિ સેફલીખાન હાલમાં જ નજરે ચડયા હતા જેમાં કરીના કપુરખાન ના બેબી બમ્પ દેખાય રહ્યા છે. જેમાં ગાઉન જેવા ડ્રેસમાં કરીનાના શરીર પર એક નાનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે.

આમ આ ચર્ચા એ જોર પકડિયું છે કે શું ખરેખર કરીના કપૂર તેના ત્રીજા બાળક ને જન્મ આપશે? શું તે હવે સેફલી ખાન ના ત્રીજા સંતાન ની માતા બનવા જય રહી છે . આ ફોટા માં કરીના કપૂર ના બેબી બમ્પ જોઈ ને ચોક્કસ કહી શકાય છે કે તે ત્રીજા બાળક ને જન્મ આપશે. હજુ આ સમાચાર ની સંપૂર્ણ પુષ્ટિ થઇ શકી નથી પણ સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *