મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સમાજ માં જે રીતે હત્યા અંગે ના બનાવો વધી રહ્યા છે તે ખતરાની નિશાની સમાન છે કારણ કે એક પછી એક જે રીતે હત્યા ના બનાવ સામે આવે છે તેમાં વ્યક્તિ નો ક્રૂર અને નિર્દય ચહેરો સામે આવે છે. જે સમાજ માટે ખતરો છે. હલમા આવોજ એક બનાવ ઘણો ચર્ચામાં છે.
કે જ્યાં એક મહિલા નો મૃત દેહ બ્રિજ પરથી મળી આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ ઘટના ભાગલ પૂર બરારી પોલીસ સ્ટેશન વિસ્તાર ના મુશારી ટોલામા રહેતી મહિલા જુલી ની છે કે જેનો મૃત દેહ કુપ્પા ઘાટ પર મળી આવ્યો હતો.
ઘટના કંઈક એવી હતી કે રવિવાર ની રાતે જ્યારે પરિવાર ના લોકો મોડી રાતે જમીને સૂતા હતા ત્યારે જુલી ને કોઈનો ફોન આવ્યો અને તે થોડી વખત માં પરત આવશે એવું કહી ઘરેથી નીકળી અને બીજા દિવસે તેનો મૃત દેહ મળ્યો પોલીસ તપાસ માં હાલ આરોપી પકડાઈ ગયો છે.
આરોપી મૃતક મહિલા નો પતિ કૈલાશ શાહ છે કે જેણે પત્ની ની હત્યા કરી છે. કૈલેશે જણાવ્યું કે તેની પત્ની ના અનેક પુરુષો સાથે અનૈતિક સંબંધો હતો ઘણા દિવાસો સુધી તે ઘરથી ગાયબ રહેતી અને ઘરે આવતી તો પણ કોઈ સાથે વ્યયસ્થિત રીતે વાત કરતી નહીં. હોસ્પીટલ ચોક માં આવેલ તેમની દુકાન માં પણ જુલી સાંજ પછી જોવા મળતી નહીં.
રવિવાર રાતે પણ કોઈ પુરુષ નો ફોન આવતા. જ્યારે તે વાત કરી રહી હતી ત્યારે પ્રથમ ગળું દબાવી અને પછી છરા વડે વાર કરી હત્યા કરી હોવાનું કબુલ્યુ. ઉપરાંત પોલીસે તપાસ માં મહિલા ના અન્ય પુરુષ સાથે ના સંબંધ ઉપરાંત ડ્ર્ગ્સ ને લઇને પણ ખુલાસો મળ્યો હતો.