Entertainment

અભિનેત્રી શ્રદ્ધા કપૂરને તેના એક ફેંસ એ પ્રપોજ કર્યું તો અભિનેત્રી એ તેની સાથે કર્યું એવું વર્તન કે વિડીયો જોઈને હોશ ઊડી જશે….

Spread the love

બોલિવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂરની એક મજબૂત ફેન ફોલોઇંગ છે અને ચાહકો તેની સાદગી અને મોહક સ્મિત પર ગાંડા થઈ જતાં હોય છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ફેન તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે અભિનેત્રી  શ્રદ્ધાએ જે રીતે પ્રતિક્રિયા આપી તે ચાહકોને પસંદ આવી રહી છે.

અભિનેત્રી  શ્રદ્ધા કપૂર તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન એક પ્રશંસકે તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું અને તેને આલિંગન આપ્યું. શ્રદ્ધા કપૂરે ખૂબ જ પ્રેમથી આ ચાહકના પ્રેમનો સ્વીકાર કર્યો અને હસીને આભાર વ્યક્ત કર્યો હતો.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આ પ્રતિક્રિયા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેની સ્મિતના વખાણ કરતાં થાકતા નથી. ચાહકોને શ્રદ્ધાની આ હરકતો પસંદ આવી રહી છે.નોંધપાત્ર વાત એ છે કે અભિનેત્રી  શ્રદ્ધા કપૂરની મજબૂત ફેન ફોલોઈંગ છે અને જ્યારે પણ તે પાપારાઝીના કેમેરામાં કેદ થાય છે, ત્યારે તે ચાહકોનું દિલ જીતી લે છે.

શ્રદ્ધાના ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થાય છે અને ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવે છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ તુ જૂઠી મેં મક્કરમાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું અને વિવેચકોની પ્રશંસા પણ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *