India

કન્યા ની સામે વરરાજા એ આખરે માની લીધી દર્દનાક રીતે હાર ! જે થયું તે જોઈ ને લોકો થયા અચંબિત,,જુઓ વિડીયો.

Spread the love

આજકાલ લગ્નની સિઝન ધૂમધામ થી ચાલી રહી છે. લગ્ન હોય એટલે વરરાજા અને કન્યાન કોઈ રાજા મહારાણી હોય તેવી રીતે તૈયાર થતા હોય છે અને પોતાના લગ્નને યાદગાર બનાવતા હોય છે. લગ્ન ના અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. લગ્ન દરમિયાન કન્યા પોતાના હાથોમાં મહેંદી મુકતી હોય છે.

અને આજકાલ તો એવી સિસ્ટમ નીકળી છે કે કન્યા પોતાના હાથમાં મહેંદી તો મૂકે છે પરંતુ મહેંદી ની વચ્ચે પોતાના ભાવી પતિનું નામ પણ લખાવતી હોય છે અને ભાવી પતિનું નામ એવી જગ્યાએ લખાવેલું હોય છે કે લોકો ને ખ્યાલ પણ ન આવે. એવો જ એક વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને પતિ-પત્ની ફૂડ ટેબલ પર બેઠા છે. પછી કન્યા પોતાનો જમણો હાથ વર તરફ લંબાવે છે.

તેના હાથ પર સુંદર મહેંદી છે. દુલ્હનએ આ મહેંદીમાં ક્યાંક વરનું નામ પણ લખ્યું છે. હવે તે વરને તેનું નામ શોધવાનું કહે છે. મજાની વાત એ છે કે વરરાજા પણ આ સાંભળીને રોમાંચિત થઈ ગયો અને તરત જ દુલ્હનના હાથ પર પોતાનું નામ શોધવા લાગ્યો. ફની વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં લાગે છે કે વરરાજા સરળતાથી તેનું નામ શોધી લેશે.

પરંતુ ઘણી સેકન્ડો વીતી જવા છતાં પણ એ બિચારો પોતાનું નામ શોધી શકતી નથી. આ પછી દુલ્હન પણ હસવાનું રોકી શકતી નથી. દુલ્હા અને દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર indianweddingpage નામના હેન્ડલથી પણ શેર કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *