Categories
Entertainment

રાત ના અંધારા માં આ યુવતી રીલ્સ ઉતારે તે આ શ્વાન ને પસંદ ના આવ્યું ! એટલે શ્વાને કર્યું એવું કે…જુઓ વિડીયો.

Spread the love

રાત્રે બહાર નીકળવું ક્યારેક માણસ માટે ભારે પડી જાય છે. કારણ કે રાત ના અંધારા માં કેટલાય શ્વાનો આંટા મારતા હોય છે. શ્વાન માણસ ને ક્યારે બચકું ભરી જાય ક્યારેય કહી ના શકાય. એવો જ એક વિડીયો સોશિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહેલો છે. જેમાં એક યુવતી સાથે શ્વાને એવું કર્યું કે. જોઈ ને હોશ ઉડી જશો. અને હસી હસી ને લોટપોટ થઇ જશે.

વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવતી રાત ના અંધારામાં એક રીલ્સ બનાવતી હોય છે. વિડીયો માં જોવા મળે છે કે, બૉલીવુડ ના સોન્ગ્સ ” જરા જરા ટચ મી ટચ મી…” આ સોન્ગ્સ પર યુવતી રીલ્સ બનાવતી હોય છે. એટલે કે આ ગીત પર તે અવનવા સ્ટેપ્સ કરતી હોય છે. અને કોઈ તેની રીલ્સ બનાવે છે. જયારે યુવતી રીલ્સ બનાવતી હોય છે. ત્યારે એક શ્વાન તેની નજીક આવે છે. શ્વાન ને જોતા જ યુવતી…જુઓ મજેદાર વિડીયો.

શ્વાન ધીમે ધીમે તે યુવતી ની નજીક આવે છે. અને તેને સૂંઘે છે. જેવી યુવતી શ્વાન ને જોવે છે કે તેણે ઉભી દોટ મૂકી. તેની રીલ્સ પણ બાજુ માં પડી રહી. આ વિડીયો લોકો જોઈ ને ખુબ જ મનોરંજન કરી રહ્યા છે. રાત ના અંધારા માં આવી ઘટના બનતા લોકો પણ હાસ્યાસ્પદ કોમેન્ટો કરી રહ્યા છે. શ્વાન જેવું નજીક આવ્યું કે, યુવતી તો ડઘાઈ જ ગઈ.

કદાચ આ યુવતી રીલ્સ ઉતારે તે શ્વાન ને પસંદ ના હતું. અથવા તો યુવતી ની રીલ્સ શ્વાન ને પસંદ ના આવી એટલે તે આવી ને તેને રીલ ઉતારતા રોકી. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *