વરસતા વરસાદ માં યુવક-યુવતી સાથે એવી ભયકંર ઘટના બની કે વિડીયો જોઈ હચમચી જશે. જુઓ વિડીયો.
દરરરોજ સોશિયલ મીડિયા પર ફની એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો હસી હસી ને લોટપોટ થઇ જતા હોય છે. દરરોજ જોવા મળતા વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. અમુક વિડીયો એવા હોય છે કે જેને એક વાર જોયા પછીં પણ વારેવારે જોવા નું મન થતું હોય છે. હાલમાં એક યુવક અને એક યુવતી નો વીડીયો સામે આવ્યો છે. આ વિડીયો ખુબ જ મજેદાર છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, ધોધમાર વરસાદ શરુ છે. એવામાં એક યુવક અને એક યુવતી વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. એવામાં એક રીક્ષા વાળો તેની નજીક જાય છે. રીક્ષા વાળા એ જણાવ્યું કે તે લોકો તેની રીક્ષા માં આવે એ તેને સવારી કરાવીને ઘર સુધી મૂકી જશે. બંને લોકો દોડી ને રીક્ષા માં બેસવા જાય છે. પરંતુ હજુ તો રીક્ષા માં બેસે જ છે ત્યાં તો રીક્ષા પાછળ થી ઊંચી થઇ ગઈ અને બને લોકો ધડામ કરતા નીચા પડ્યા. જુઓ વિડીયો.
View this post on Instagram
એવામાં આજુબાજુ માં લોકો તરત જ તેની નજીક ગયા અને તેની મદદ કરીને ફટાફટ ઉભા કર્યા. આ વિડીયો લોકો ને જોવો ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વડીયો લગભગ 88 હજાર લોકો એ જોય લીધો છે. અને પોતાની હાસ્યાસ્પદ કોમેન્ટો વિડીયો માં કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો છે. વિડીયો માં જોઈ શકાય છે કે બને જેવા રીક્ષા માં બેસ્યા કે રીક્ષા નું વજન એક બાજુ થી વધી ગયું હતું. આથી તે લોકો જમીન પર પડી ગયા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.