GujaratIndiaNational

કાળજું કંપાવતો બનાવ! માતા પિતા ખાસ વાચે વિદેશ જવાના નામે યુવતી સાથે થતો રહ્યો રેપ એક દિવસ તો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયા ના ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા માધ્યમો પર લોકો જોવા મળે છે પરંતુ હવે અમુક લોકો દ્વારા આવા સોશ્યલ મીડિયા માધ્યમ ને પણ પોતાના ખોટા ગોરખ ધંધા માટે માધ્યમ બનાવવામાં આવ્યું છે.

હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે જેને જાણીને ચોકી જાસો આ બનાવ લવ જેહાદ જેવો છે કે જ્યાં વિધર્મિ યુવક દ્વારા એક યુવતિ ને વિદેશ લઇ જવાની લાલચ આપવામાં આવ્યો અને પછી પરિવાર ના પુરુષો દ્વારા યુવતિ ને માનસિક અને શારીરિક યાતનાઓ આપવામાં આવી અને જબરન ધર્મ પરિવર્તન કરવા નું દબાણ કરવામાં આવ્યું.

આ ભયાનક બનાવ ગુજરાત ના નડિયાદ શહેર નો છે. અહીં એક યુવતી કેજે નર્સિગ ભણેલી હતી તેની સાથે આ ઘટના બની છે આ યુવતિ ની માતા જે હોસ્પીટલ માં હતી તેજ વિસ્તાર ના એક વિધર્મિ યુવક કે જેનું નામ યાસરખાન પઠાણ છે તેણે યુવતી તન્વી (નામ બદલેલ છે) તેને ફસાવ્વાનુ નક્કી કર્યું.

જે બાદ યાસરે પ્રથમ તન્વી ને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવી અને માત્ર 3 જ દિવસ માં તેને કેફેમા મળવા માટે બોલાવી. યાસિર તન્વી ની વિદેશ જવાની ઘેલછા જાણી ગયો હતો માટે તેણે તન્વી ને પ્રેમમાં ફસાવ્વા માટે લગ્ન કરવાનો અને વિદેશ લઇ જવાનું કહ્યું અને તન્વી ને પોતાના લવ જિહાદ માં ફસાવી.

જણાવી દઈએ કે તન્વી અને યાસર નો સંબંધ દોઢ વર્ષ સુધી ચાલ્યો આ સમયગાળામાં યાસરે તન્વી ને અલગ અલગ જગ્યાએ લઇ જઈને તેની સાથે સતત શારીરિક સુખ માણ્યુ પરંતુ તે બાદ તન્વીએ વિદેશ જવાની જીદ કરી તો યાસરે તન્વી ને તેના માતા પિતાને પોલેન્ડના ડુપ્લીકેટ વીઝાની ફોટો કોપી બતાવી 5 લાખ રૂપિયા લાવવા કહ્યું જે બાદ તેઓ દુબઇ જશે તેવી પણ ખાતરી આપી.

યાસર જણાવ્યા પ્રમાણે તન્વી માતા પિતાને છેતરિ ને પૈસા લઇ આવી. જે બાદ પોતે થોડા સમય પછિ આવશે એવું કહી યાસરે તન્વી ને દુબઇ મોકલી અહીં પણ યાસરે તન્વી ના જીસ્મ ને વિચવાના ઇરાદે એવી જ હોટલ માં મોકલી જ્યાં દેહ ના વેચાણ ના ગોરખ ધંધા ચલતા હતા જોકે હોટલ માં કામ કરતા ભારતીય યુવકે તન્વી ને ચેતવી અને તુરત ભાગી જવા કહ્યું.

જે બાદ તન્વીએ યાસર ને પરત આવવા કહ્યું અને ઘણી મહેનત બાદ ભારત પરત આવી જોકે ભારત આવ્યા પછી પણ તન્વી માતા પિતા પાસે જવાને બદલે યાસર પાસે ગઈ જે બાદ યાસરે તેને રણમુકતેશ્વર સોસાયટીના એક ભાડાના મકાનમાં રાખી અને તન્વી ને ગોંધી રાખી. કે જ્યાં યાસિર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે તન્વી ને ઘણો શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો.

જો કે એક દિવસ એવો પણ આવ્યો કે તન્વી ઘણી જ હેરાન થઈ ગઈ અને તેણે માતા પિતા ને મદદ માટે સંપર્ક કર્યો જે બાદ તન્વીએ પોલીસ ને પોતાની ફરિયાદ નોંધાવી અને લવ જેહાદ નો સમગ્ર બનાવ સામે આવ્યો. જે બાદ પોલીસ દ્વારા યાશર પઠાણ સહિત 8 પરિવારજનો અને સમગ્ર ગુનામાં મદદગારી કરનાર અન્ય 2 મળી કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *