Categories
India National

શું ભારતે પણ પાકિસ્તાન પર હુમલો કર્યો? જાણો શા કારણે ભારતીય મિસાઇલ પાકિસ્તાનમાં પડી ભારતે કહ્યું કે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધ ની આહટ સાંભળાઇ રહી છે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્વ ચાલી રહ્યું છે તેનો ભોગ આખું વિશ્વ બની રહ્યું છે તેમાં પણ છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપરાંત ઘરેલુ સ્તરે જે રીતે ભારત નો વિકાસ થઈ રહ્યો છે અને ભારત ની તાકાત વધી રહી છે તેના કારણે સૌથી વધુ પાડોસી દેશ પાકિસ્તાન ચિંતામાં છે.

આપણે સૌ જાણીએ છિએ પાકિસ્તાન ના તમામ વિસ્તારો અખંડ ભારત ના જ્ ભાગ છે અને પાકિસ્તાની લોકો પણ ભારતીય જ છે તેવામાં જે રીતે યુક્રેન માંથી પાકિસ્તાની છાત્રો પોતાને ભારતીય જણાવી ને પરત આવ્યા છે તેને પાકિસ્તાન ની સાચી ઓકાત તેને બતાવી છે એક તરફ જ્યાં ભારત ચાંદ સુધી પહોંચી ગયો છે તો બીજી તરફ પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદ સપ્લાઈ કરવામાં કંગાળ થઈ ગયું છે.

તેમાં જ્યારથી pok નો મુદ્દો સામે આવ્યો છે ત્યારથી પાકિસ્તાન ને હંમેશા ડર રહે છે કે ભારત તેના પર હુમલો ના કરી દે જોકે હાલમાં જે ઘટના સામે આવી છે તેના કારણ પાકિસ્તાન ની હાલત ખરાબ થઈ ગઈ છે જણાવી દઈએ કે હાલમાં જ માહિતી મળી છે કે એક ભારતીય મિસાઈલ પાકિસ્તાન ની 124 કિમિ અંદર પાકિસ્તાની પંજાબમા પડી છે જેના કારણે પાકિસ્તાન ડર માં છે કે શું ભારતે તેના પર હુમલો તો નથી કર્યો ને?

તો જણાવી દઈએ કે આ કોઈ હુમલો નથી પરંતુ ભારત દ્વારા રૂટિન કરવામાં આવતી નિગરાણીમાં થયેલ ટેક્નિકલ ઇસ્યુ ના કારણે આ મિસાઇલ ભુલથી છુટી ગઈ અને પાકિસ્તાન માં જાઇ ને પડી છે આ બાબત ભારત ના વિદેશ વિભાગે જણાવી છે સાથો સાથ ખેદ પણ વ્યક્ત કર્યો છે. જોકે મિસાઈલ ના કારણે કોઈ જાન હાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *