આ બાળક નું પેટ છે કે પટારો? એકલો જ આખા પરિવાર નું ભોજન સમાપ્ત કરી ગયો…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને ઘણા અલગ અલગ વિડીયો જોવા મળે છે. એમાંથી ઘણા વિડીયો એવા હોય છે કે, લોકો પેટ પકડી ને હસવા લાગે છે. એવો જ એક વિડીયો હાલ માં જોવા મળે છે. એક નાની ઉમર નો છોકરો એકસાથે એટલું બધું જમવાનું જમે છે કે, લોકો ચોકી ઉઠ્યા છે. સામાન્ય રીતે નાના છોકરા હોય એટલે તેને ખાવાનું ખવરાવું એ મુસીબત હોય છે.
પરંતુ, આ વિડીયો માં એક નાનો છોકરો એકસાથે એટલું બધું ખાય છે કે, આજુબાજુ વાળા પણ જોઈ ને દંગ રહી ગયા હતા. વિડીયો માં જોઈ શકાય છે કે, આ બાળક ટેબલ પર બેઠો છે. એકપછી એક ઘણી બધી ખાવાની આયટમ ખાય જાય છે. તે બસ ખાવામાં જ મશગુલ છે. તેને આજુબાજુ નું કશું દેખાતું નથી. બાળક એકલો પાંચ-છ લોકો નું જમવાનું ઉડાવી ગયો. જુઓ વિડીયો.
View this post on Instagram
વીડિયોમાં છોકરો જે પ્રકારનો જમતો જોવા મળે છે. તમે આવા ખાણીપીણી ના શોખીન જોયા નહિ હોય. આ વીડિયો memewalanews નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકો પણ હસી હસી ને બેવડા વળી ગયા છે. આ છોકરો આખી ઈંડા ની પ્લેટ ભરી ને બેઠો છે.
આવા અનેક વિડીયો આપણને જોવા મળે છે. સોશિયલ મીડિયા પર જંગલ ના પ્રાણીઓ ના મસ્તી કરતા વિડીયો કે પછી લગ્ન માં જાનૈયાઓ ના ડાન્સ ના અનેક ફની વિડીયો આપણને જોવા મળે છે. પણ આ છોકરો તો અઘરો છે. એકલો જ આખા પરિવાર નું ભોજન સમાપ્ત કરી ગયો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.