શું આ બૉલીવુડ ની અભિનેત્રી સારા અલીખાન છે? સારા અલીખાન ની સામે આવી જૂની તસ્વીર…જુઓ ખાસ તસવીરો.
બોલીવુડ ના ચર્ચા માં રહેતા અભિનેતા એટલે સેફઅલીખાન. સેફઅલીખાન તેની પર્સનલ લાઈફ ને લઈને ખાસ એવા ચર્ચા માં રહેતા હોય છે. અને સેફઅલીખાન નું પરિવાર પણ ખાસ ચર્ચા માં રહેતું હોય છે. સેફઅલીખાન નું નામ માત્ર ભારત માં જ નહીં પણ આખા વિશ્વ માં પણ મહાન નામ કરી ચુક્યા છે. સેફઅલીખાન ફરી એકવાર સમાચારો ની હેડલાઇન માં જોવા મળે છે. આ વખતે તે તેની પુત્રી સારા અલીખાન ના લીધે ચર્ચા નો વિષય બન્યા છે.
કારણ કે, સારા અલી ખાન ની કેટલીક જૂની તસ્વીરો સામે આવી છે. આ ફોટા માં સારા અલીખાન કંઈક અલગ જ લાગી રહી છે. પરંતુ, આજે સારા અલીખાન ખુબ જ સુંદર લાગે છે. સારા આલીખાન બૉલીવુડ માં પણ અલગ નામ કમાય ચુકી છે. પરંતુ સારા અલીખાન નો જૂનો ફોટો જોતા લાગે જ નહીં કે તે સારા અલીખાન છે. સારા અલીખાન બૉલીવુડ માં બે રીતે જાણિતી છે. એક તે સેફઅલીખાન ની પુત્રી છે અને બીજી એ કે તે બૉલીવુડ ની એક સુંદર અભિનેત્રી છે.
સારા અલીખાન આજે જેટલી સુંદર દેખાય છે તે પહેલા તે સાવ અલગ જ જોવા મળતી હતી. એટલે કે સારા અલીખાન પહેલા ખુબ જ અજુગતી લગતી હતી. સારા અલીખાન પહેલા એટલી બધી જાડી હતીં કે કોઈ તેની સામે પણ જોતું નહીં. પરંતુ સારા અલીખાને તેની મહેનત અને લગન થી જે રીતે તેણૅ તેના બોડી ને ફિટ કર્યું છે. તેના કારણે હવે તે બૉલીવુડ માં અનેક સુપરહીટ મુવી માં કામ કરી શકે છે.
પહેલા તો સારા અલીખાન ને કોઈ બૉલીવુડ માં કામ આપવા તૈયાર પણ નોતા. પરંતુ આજે દરેક લોકો સારા ને પોતાની મુવી માં કામ આપવા તૈયાર છે. અને આજે બૉલીવુડ માં ચારે તરફ સારા અલીખાન ની જ વાતો થતી જોવા મળે છે. સારા આલીખાન ના ફેન્સ પણ સારા અલીખાન ને ખુબ જ પસંદ કરતા હોય છે. સારા અલીખાન નું વ્યક્તિત્વ ખુબ જ સુંદર છે માટે તેનું નામ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં ખુબ જ મોટું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.