Entertainment

સ્કૂલની PTM ( પેરેન્ટ્સ ટીચર મિટિંગ ) પહેલા જ બાળકે પોતાના પિતાને એવું જ્ઞાન આપ્યું કે તે સાંભળીને તમે પણ હોશ ખોઈ બેઠશો…..જુવો વીડિયો

Spread the love

દરેક લોકોને પોતાના સ્કૂલના સમય ની PTM ( પેરેન્ટ્સ ટીચર મિટિંગ ) યાદ છે? મમ્મી પાપા ની સામે શિક્ષકો આપડી આખી કુંડળી ખોલી નાખતા હતા અને માતા પિતા પણ કોઈ કસર બાકી નહોતા રાખતા. આમ કુલ મળીને આપડે  તો એક ઢોલકા ની જેમ બંને બાજુથી બચવા માટે પ્ર્યતનો કરતાં હતા. જોકે આજકાલ માતા પિતા પોતાના બાળકોની સાથે થોડા ફ્રેંડલી બની ગયા  છે. અને એક મિત્રની જેમ રહેતા હોય છે. અને આ ફ્રેંડશિપમાં વાલીઓ સાથે એવું થઈ જતું હોય છે કે જેનું ઉદાહરણ જોઈને તમારા પણ હોશ ઊડી જશે.

વસતાવમાં હાલમાં એક ઇન્સત્રાગરામ હેડલ પરની રિલ્સ બહુ જ ચર્ચામાં જોવા મળી આવી છે. જેમાં એક બાળક પોતાના પિતાને પેરેન્ટ્સ મિટિંગ ની અંદર આવતા પહેલા એ સમજાવી રહ્યો છે કે તેમણે ત્યાં શું બોલવાનું છે અને શું નહીં. આગળ આ બાળક જે જે વાત પોતાના પોતાને સમજાવી રહ્યો છે તે જોઈને તમે સમજી જશો કે આજકાલના બાળક કેટલા સ્માર્ટ થઈ ગ્યાં છે. જો આપડા સમયમાં આમ  પિતાને કહેતા હોઈએ તો વિડીયો બનતા પહેલા જ પ્રસાદ મળી જાય.

વસતાવમાં વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકનો વિડીયો બનાવતા તેને પિતા તેને પૂછી રહ્યા છે કે મારે તમારી સ્કૂલમાં PTM માં શું બોલવાનું છે? ત્યારે બાળક જવાબ આપે છે કે એવું નથી બોલવાનું કે સ્કુલમાથી આવતા જ બિસ્કિટ ને એવું ખાઈ છે અને પછી સૂઈ જાય છે. તમારે એમ બોલવાનું છે કે સ્કૂલથી આવ્યા બાદ તે ખિચડી ખાઈને સૂઈ જાય છે આટલું બોલ્યા બાદ બાળકના પતા બાળકને કહે છે કે હું ખોટું કેમ બોલું…

તમે તો ખિચડી અને દલિયા ખાતા જ નથી, તમે તો બહુ બધા સ્નેક્સ જ ખાવ છો. ત્યારે બાળક કહે છે કે આવું બધુ નથી કહેવાનું.હાલમાં તો આ ક્યૂટ બાળકના પોતાના પિતાને જ્ઞાન આફતનો વિડીયો ખૂબ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે જેને ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે સ્કૂલ PTM ની પ્લાનિંગ. ખોટું બોલવાનો પ્લાન. હાલમાં તો આ રિલ્સ લોકોને બહુ જ પસંદ આવી રહી છે. અને આ બાળકના લોકો વખાણ કરતાં જોવા મલી આવ્યા છે ત્યાં જ બાળકના હાવભાવ ને જોઈને આ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Cheeku Yadav (@cheekuthenoidakid)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *