India

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ની કાતિલ અદા એ ચાહકો ની ઉડાડી ઊંઘ જેકેટ ના બટન ખોલી એવા પોઝ આપ્યા કે, જુઓ તસ્વીર.

Spread the love

સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી એટલે રશ્મિકા મંદાના રાષ્ટ્રીય ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદાના આજે બોલિવૂડની અભિનેત્રીઓને પણ પાછી પાડી દે છે. પુષ્પા મુવી થી શ્રી વલ્લીની ભૂમિકા ભજવીને રશ્મિકા મંદાના આજે આખા ભારતમાં લોકોની નેશનલ ક્રશ બની ગઈ છે. રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર પોતાના અવનવા ફોટા અને વિડીયો મૂકીને લોકોને આકર્ષિત કરતી હોય છે.

તેના ફોટા અને વિડીયોથી આખું સોશિયલ મીડિયા હલી જતું હોય છે. કારણ કે તેનો લુક અને તેની કાતિલ અદા તેના ચાહકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. હાલમાં રશ્મિકા મંદાના એ ફરી પાછા એવા એવા ફોટા શેર કર્યા છે કે જેને જોઈને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ મુકેલા ફોટા ની વાત કરીએ તો અભિનેત્રીએ ડેનીમ બેલેટ અને સ્કર્ટ પહેરેલી જોવા મળે છે.

આ સાથે રશ્મિકાએ તેના ઉપર એક જેકેટ પહેરી તેના લુકને ખૂબ સુંદર બનાવ્યો છે. પોતાના લુકમાં બોલ્ડનેસ નો તડકો ઉમેરવા માટે તેને કેમેરાની સામે જેકેટના બટન ખોલી દીધા છે. રશ્મિકા ની સામે કેમેરો આવતા ની સાથે જ તેને અલગ અલગ કાતિલ પોઝ આપવાના શરૂ કરી દીધા હતા અને એવા એવા ફોટા પડાવ્યા કે જેને જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આજે રશ્મિકા મંદાના નું નામ ખૂબ જ ચર્ચિત થયેલું જોવા મળે છે.

તેના ચાહકો તેની તસવીરો જોવા માટે આકુળવ્યાકુળ થતા હોય છે. તે તેના લૂક થી તેના ચાહકોને ખૂબ જ પ્રભાવિત કરી દેતી હોય છે. રશ્મિકા નો આ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. રશ્મિકાએ પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરતા ની સાથે જ 18 લાખથી પણ વધુ લોકોએ તેને લાઈક કરી દીધો હતો. રશ્મિકાના આ બોલ્ડ અંદાજ ઉપર લોકો એના દિવાના થઈ ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *