India

‘કેટરીના કેફે’ તેના દિયર સાથે માલદીવ્સ માં ક્લિક કરાવી સુપર તસવીરો..તસવીરો જોઈ ને ફેન્સ બોલ્યા આ તો…જુઓ તસ્વીર.

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કેટરીના કેફ લગ્ન બાદ સમાચારો માં હેડલાઈન બનાવતી જ રહે છે. લગ્ન બાદ કેટરીના કેફ અને વિકી કૌશલ ની ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ હોય છે. હાલ માં કેટરીના કેફ તેના જન્મદિવસ ને લઈને ફરી ચર્ચા માં છે. કેટરીના કેફ નો જન્મદિવસ 16-જુલાઈ ના રોજ હોય તે તેના પરિવાર સાથે માલદીવ્સ ના પ્રવાસે ગઈ હતી. ત્યાંથી તેના ઘણા ફોટા શેર કરેલા છે.

કેટરીના કેફ ની સાથે પતિ વિકી કૌશલ, કેટરીના કેફ નો દિયર સની કૌશલ, શરવીર વાઘ, કબીરખાન અને મીની માથુર પણ માલદીવ્સ ના પ્રવાસે ગયા હતા. જ્યાં ભાભી અને દિયર નું સુપર બોન્ડિંગ જોવા મળ્યું હતું. કેટરીના કેફ ની તેના દિયર સાથે થી સુંદર તસવીરો તેના દિયર અને અભિનેતા એવા સની કૌશલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અને કેપશન માં લખ્યું હતું કે, હેપ્પી કેટરીના કૈફ વીક…

ભાભી દિયર ની આ જોડી તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી હતી, જેમાં કેટરીના કેફ મેક અપ લુક માં જોવા મળી હતી. જયારે સની કૌશલ પ્રિન્ટેડ શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સ માં જોવા મળ્યો હતો. પરિવાર સાથે કેટરીના કેફ ના ઘણા ફોટા બહાર આવ્યા હતા. કેટરીના કેફ ના કામ ની વાત કરી એ તો તેની આગામી ફિલ્મ ફોન ભૂત હવે રિલીઝ થવાની છે. જેમાં તે સિદ્ધાંત ચતુર્ર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે.

આ ઉપરાંત કેટરીના કેફ ટાઇગર-3, મેરી ક્રિસ્મસ, અને જી લે ઝરા માં પણ નજર આવવાની છે. કેટરીના કેફ ના ફોટા જોઈ ને તેના ફેન્સ ધડાધડ કોમેન્ટો કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત સુંદર ઈમોજી પણ શેર કર્યા હતા.કેટરીના કેફે પણ બૉલીવુડ માં પોતાનું એક અલગ જ નામ કરી ચૂકેલ છે. તે તેના અભિનય થી ચાહકો ની પ્રિય અભિનેત્રી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *