India

કેટરીના કેફે પતિ વિકી કૌશલ ના જન્મદિવસ ને યાદગાર બનાવવા માટે ખાસ પાર્ટી નું આયોજન કર્યું, ફોટા જોઈ તેના ચાહકો પણ બોલી ઉઠ્યા,,,જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ ની અભિનેત્રી એવી કેટરીના કેફ ના હમણાં થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. કેટરીના કેફ ના લગ્ન વિકી કૌશલ સાથે થયા હતા. આ બન્ને ની જોડી હાલમાં ખુબ જ ચર્ચા માં છે. તે બન્ને ની પારસનલ જીવન ને લઇ ને ખાસ એવા ચર્ચા માં હોય છે. બન્ને ની જોડી લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને બન્ને ના કઈ પણ અપડેટ આવે તેની રાહ જોતા હોય છે.

એવા માં હાલમાં સોશિયલ મીડિયા માં અમુક ફોટા વાયરલ થયેલા છે તેને જોઈ ને લોકો ખુબ જ ચર્ચા કરી રહ્યા છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. વિકી કૌશલ નોન જન્મદિવસ હોય તેના જન્મદિવસ ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 16 મેં ના રોજ વિકી કૌશલે પોતાનો 34 મોં જન્મદિવસ સેલિબ્રેશન કર્યો હતો.

જન્મદિવસ સેલિબ્રેશન માટે કેટરીના કેફે એક સુંદર પાર્ટી નું આયોજન કર્યુ હતું. જેના ફોટા જોવા મળે છે. બન્ને ના ફોટા લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. વિકી કૌશલે પોતાના ઇન્સ્ટગ્રામ માં પોતાના જન્મદિવસ ના ફોટા મુકેલા છે જેમાં કેટરીના અને વિકી ઉપરાંત તેના કેટલાક મિત્રો પણ જોવા મળે છે. બીજા ફોટા માં કેટરીના કેફ અને વિકી કેક ની સામે બેઠેલા જોવા મળે છે. અને સ્માઈલ કરતા જોવા મળે છે.

એક ફોટો માં વિકી આરામ કરતો જોવા મળે છે. બીજા એક ફોટા માં વિકી ને વિષ કરવા માટે હેપ્પી બર્થડે નુ બૅનર જોવા મળે છે. અને તે બન્ને મિત્રો સાથે જોવા મળે છે.બન્ને ના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા એવામાં વિકી નો બર્થડે આવતા ફરી સોશિયલ મીડિયા માં જોવા મળ્યા છે. વિકી ના ફોટા જોઈ ને તેના ફેન્સ લોકો એ વિકી ને જન્મદિવસ ની ખુબ જ શુભકામનાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *