India

સાઉથ ના સુપરસ્ટાર જુનિયર NTR એ એવી કાર ખરીદી કે મુકેશ અંબાણી પણ જોતા રહી ગયા, કેટલી હશે કાર ની કિંમત જાણો.

Spread the love

ભારત માં દર વર્ષે કેટલાય ફિલ્મો રિલીઝ થાય છે. લોકો મુવી જોવાનું ખાસ પસંદ કરે છે. ભારત માં બૉલીવુડ મુવી ની સાથે સાઉથ ની સુપરસ્ટાર ફિલ્મો પણ લોકો ને ખાસ એવા પસંદ આવતા હોય છે. સાઉથ ના મુવી બ્લોકબસ્ટર હોય છે. સાઉથ ના બધા મુવી લોકો ના પ્રિય મુવી હોય છે. સાઉથ ના એક સુપરસ્ટાર કે જે દરેક ભારતીયો ના દિલો માં રાજ કરે છે. સાઉથ નો એક હીરો જેનું નામ છે જુનિયર NTR તે હાલ સોશિયલ મીડિયા માં ચર્ચા માં જોવા મળે છે.

જુનિયર NTR એ તાજેતર માં જ એક સુપરહિટ મુવી માં કામ કરેલું છે. તે ફિલ્મ નુ નામ છે આર.આર.આર હાલમાં જ જુનિયર NTR એ એક કાર ખરીદી છે. જેની કિંમત જાણી ને તમે પણ ચોકી જશો. જુનિયર NTR એ ઘણી બધી સુપરહિટ મુવી માં કામ કરેલું છે. જુનિયર NTR ની તાજેતર માં આવેલી ફિલ્મ આર.આર.આર તે લોકો માં ખુબ જ પસંદ આવી હતી અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ મુવી ઘણી કમાણી કરી ચુકી છે.

જુનિયર NTR મી વાત કરી એ તો તાજેતરે માં તેણે જે કાર લીધી છે તે આખા ભારત માં કોઈ પાસે નથી. ભારત ના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે પણ આ કાર નથી. મુકેશ અંબાણી પાસે કરોડો કરોડો ના પ્લેનો છે અને ગાડીઓ પણ છે છતાં તેની પાસે આ કાર નથી. જુનિયર NTR પાસે એટલા બધા પૈસા છે કે તે વિશ્વ ની તમામ વસ્તુ ખરીદવા સક્ષમ છે. આ કાર વિશે વાત કરીએ તો તેનું નામ લેમ્બોર્ગિની યુરેસ ગ્રેફાઈટ કેપ્સ્યુલ છે જે હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે અને હાલમાં NTR એકમાત્ર ભારતીય છે જેની પાસે આ કાર છે.

તમને જણાવી દઈએ કે આ કારની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે અને તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ કાર કેટલી લક્ઝુરિયસ છે. આવા શોખ પુરા કરવા કોઈ મામૂલી વ્યક્તિઓના કામ નથી આવા શોખ તો માત્ર આવા મોટા મોટા અભિનેતા જ પુરા કરી શકે છે. જુનિયર NTR એ તો મુકેશ અંબાણી ને પણ ટક્કર મારી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *