India

મારી સામે કેમ જોવે છો? આમ નીચે જોને..ટેણીયા ની આ વાત વાત સાંભળી ને હસી હસી ને બેવડા વળી જશે, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક એવા કોમેડી વિડિયો, રમુજી વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા હોતા નથી. ખાસ કરીને લોકોને નાના બાળકોના વિડીયો જોવા ખુબ જ પસંદ હોય છે. નાના બાળકોની વાતો અને તેના બોલવાની રીત એવી હોય છે કે લોકો સાંભળીને હસી પડતા હોય છે.

એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ કેટલાક નાના બાળકો એક જગ્યા ઉપર બેસેલા છે. એવામાં એક નાનો એવો બાળક ઉભો થાય છે અને તે કોઈ વાર્તા બીજા અન્ય બાળકોને કહેતો હોય છે. એવામાં થાય છે એવું કે કોઈ અન્ય બાળક આ બાળકની સામુ તાકી તાકીને જોતો હોય છે. એવામાં આ બાળકને ગમતું હોતું નથી. આથી બાળક રમુજી અંદાજમાં કહે છે કે મારી સામું કેમ જોવે છો? આમ નીચે જો ને..

આમ આ બાળક ના બોલવાની રીત જોઈને લોકો બાળક પ્રત્યે ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને ત્યારબાદ બાળક વાર્તા સંભળાવવાનું ચાલુ રાખે છે. આ રમુજી વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નાના બાળકો ના આવા વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jaypal Bharwad (@meru_bharvad458182)

નાના બાળકનો રમુજી વિડિયો જોઈને લોકો ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. આજકાલ લોકો માટે સોશિયલ મીડિયા એક મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. જેના માધ્યમ થકી આવા રમૂજી વીડિયો જોઈ શકતા હોઈએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *