India

નીતા અંબાણી ના 1-પર્સ ની કિંમત માં એક મોટો બંગલો આવી જાય એટલી છે. જાણી ને ચક્કર આવી જશે. 1-પર્સ ની કિંમત,,

Spread the love

ભારતમાં સૌથી વધુ વ્યક્તિ પૈસા દાર ની યાદીમાં આવતું નામ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે રાજા મહારાજા છે એવું જીવન જીવવી રહ્યો છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર દુનિયાની બધી જ વસ્તુઓ ખરીદવા સક્ષમ છે. અંબાણી પરિવારના ઘરની વહુ ની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એવું જીવન છે કે જેની કોઈ કલ્પના ના કરી શકાય. નીતા અંબાણી પોતે એક ફેશન નેબલ મહિલા છે.

નીતા અંબાણી ના સેન્ડલ થી માંડીને કપડા વિદેશમાંથી આવતા હોય છે. અને તેની કિંમતો પણ લાખો અને કરોડોમાં હોય છે. નીતા અંબાણી જે કપ માં ચા પીવે છે તેની કિંમત પણ લાખો રૂપિયાની છે. આજે અમે તમને નીતા અંબાણી વિશે આવી જ એક કંઈક વાત કરવા જઈ રહ્યા છે છીએ. નીતા અંબાણી પોતાના હાથમાં જે પર્સ રાખે છે કે કોઈ મામૂલી પર્સ નથી. તેની વિશેષતા અને કિંમત જાણીને ભલભલાનો પરસેવો છૂટી જાય છે. તો અમે તમને આજે જણાવીશું તેના પર્સ બાબતે.

નીતા અંબાણી વર્ષ 2013માં જ્યારે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને ડચેશ ઓફ કોર્નવોલ કેમિલાને મળવા ગયા હતા. તે સમયે તેના હાથમાં ગોલ્ડન કલરનું સ્પાર્કલિંગ પર્સ જોવા મળ્યું હતું. આ પર્સની વાત કરવામાં આવે તો તે કોઈ મામુલી પર્સના હતું. તેમાં સાપ ની ચામડી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કે જેના દ્વારા પર્સ તૈયાર કરવામાં આવ્યું હતું. સાપની ચામડીની સાથે તેમાં 200થી પણ ઉપર કીમતી હીરા જડેલા હતા. અને તેમાં 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડ વર્ક પણ કરવામાં આવ્યું હતું.

આ બેગ ની કિંમત કરોડો રૂપિયાની છે. તેની સાચી કિંમત 2 કરોડ અને 60 લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવ્યું છે. આ 2 કરોડનું પર્સ તો નીતા અંબાણીને જ પોસાય. નીતા અંબાણી પાસે એક બીજી હેન્ડબેગ છે જેના કારણે નીતા અંબાણી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં છે. આ હેન્ડબેગ ની વાત કરવામાં આવે તો આ બેગ વિદેશથી આવે છે. જેની કિંમત 8 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે જાણવા મળી હતી.

આમ નીતા અંબાણી પાસે લાખો અને કરોડ રૂપિયાના પર્સ જોવા મળે છે કે જેને સાંભળીને સામાન્ય માણસ તો ચક્કર ખાઈને જ પડી જતો હોય છે. નીતા અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ વૈભવી મૂલ્યવાન વસ્તુઓ સાથે પોતાની જીવન જીવી રહ્યો છે. અને દુનિયાની તમામ વસ્તુઓ જોવાના સપના તે પૂરા કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *