India

નીતા અંબાણી ની એક લિપસ્ટિકની કિંમત જાણી ને તમે થઈ જશો બેભાન! આ લિપસ્ટિક ના બદલામાં આવી જાય આલીશાન બંગલૉ… જાણો તમે પણ

Spread the love

એશિયા ના ધનાઢ્ય એવા મુકેશ અંબાણી ના પત્ની આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ટિમ ના માલકીન એવા નીતા અંબાણી ના લિપસ્ટિક ના ભાવ જાણી ને તમે પણ રહી જશો હેરાન. નીતા અંબાણી એ વિશ્વ ના એવા મહિલા છે જે વિશ્વ ની કોઈ પણ વસ્તુ ખરીદવી તેના માટે રમત ની વાત છે. તે તેના શોખ આરામ થી પુરા કરી શકે છે. તેના ઘરે લક્સરીયસ કારો થી લય ને મોટા મોટા પ્લેન પણ છે.

તેના શોખ એટલા ઊંચા છે કે તમે પણ જાણી ને રહી જશો હેરાન! મુકેશ અંબાણી નો આખો પરિવાર વિશ્વ ની કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે. તેના પરિવાર ના તમામ સભ્યો પોતાના ઊંચા ઊંચા શોખ પૂરા કરી શકે છે. હવે નીતા અંબાણી ની લિપ્સ્ટિક ની કિંમતે સૌ કોઈ ને ચોંકાવી દીધા છે તેની લિપસ્ટિક ની કિંમત એટલી છે કે તેના બદલામાં આલીશાન બંગલૉ કે ફ્લેટે આવી શકે છે .

સોશિયલ મીડિયા પર પર તેની લિપસ્ટિક ની વાત એ ખુબ જોર પકડેલુ છે નીતા અંબાણી જે લિપ્સટિક વાપરે છે તેની કિંમત લખો માં છે. નીતા અંબાણી જે લિપસ્ટિક વાપરે છે તેની કિંમત જાણી ને તમે પણ રહી જશો સ્તબ્ધ. નીતા અંબાણી ના લિપસ્ટિક ની કિંમત 60-લાખ થી પણ વધુ છે હા-હા તમે પણ રહી ગયા ને કિંમત જાણી ને સ્તબ્દ્ધ કે આટલી મોંઘી લિપસ્ટિક. હા આ લિપસ્ટિક ની કિંમત છે 60-લાખ થી પણ વધુ.

નીતા અંબાણી માટે આ લિપસ્ટિક ની ખરીદી સાવ મામૂલી છે તે પોતાના આલીશાન શોખ આરામ થી પુરા કરી શકે છે. તેના પરિવાર ની વાત કરી એ તો તેના પરિવાર માં સૌથી ઊંચા શોખ નીતા અંબાણી ના છે. તે પોતાનું જીવન લક્સરીયસ રીતે જીવી રહ્યા છે. અને આથી જ તે 60-લાખ થી પણ વધુ ની કિંમત ની લિપસ્ટિક વાપરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *