Gujarat

ગુજરાત માં જામ્યો લેડી ડોન નો આતંક કરે છે એવા એવા કામ કે અન્ય મોટા ગુંડાઓ પણ……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ નો સમય તાકાત અને પૈસાનો સમય છે. જે લોકો પાસે વધુ પૈસા અને તાકાત હોઈ તે લોકો પોતનાથી ઑછી તાકાત ધરાવતા લોકો ને ધાક ધમકી આપીને સતત ડરાવતા રહે છે અને પોતાનાથી કમજોર લોકોનું સતત શોષણ કરતા રહે છે. લોકો આવા વ્યક્તિઓ ને ડોન તરીકે ઓળખે છે. કે જે પોતાના અહમને સંતોસવા માટે અનય વ્યક્તિને હેરાન કરે છે.

મિત્રો આપણે સૌ ડોન વિશે જાણીએ છિએ કે જે પુરુષ હોઈ છે પરંતુ તમને જણાવવામાં આવે કે એક મહિલા ડોન હાલ ગુજરાતમાં પોતાની ઓળખ ધરાવે છે તો ? તમને પણ જાણીને નવાઈ લાગશે પરંતુ એક મહિલા નો હાલ આતંક છે જેના સામે મોટા મોટા ગુંડા પણ ટકી શક્તા નથી. આપણે આજે આ મહિલા ડોન વિશે વાત કરવાની છે.

આ મહિલા ડોન નું નામ અસ્મિતા ઉર્ફે ભૂરી ડોન છે. તમને જણાવી દઈએ કે આ મહિલા ડોન ગુજરાતના સુરતની છે. જેની ઉંમર 23 વર્ષ છે. દેખાવ માં મોડેલ જેવી લાગતી આ મહિલા ખરેખર એક ડોન છે જો વાત આ મહિલા ડોનના શોખ વિશે કરીએ તો તેને મોંઘી ગાડીઓ ઉપરાંત અલગ અલગ હથિયારો રાખવાનો શોખ છે.

જો વાત તેના ગામ વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે આ લેડી ડોન ગુજરાતના ઉનાના ગાંગડા ગામની રહેવાસી છે. જેના પર લોકો ને ડરાવવા અને ધમકાવવા ઉપરાંત મર્ડરના પણ આરોપ છે. આ મહિલાનુ નામ અસ્મિતા છે પરંતુ લોકો તેને ભૂરી કહે છે કારણ કે તે ભૂરા નામના યુવકની ગર્લફ્રેન્ડ છે કે જે પોતે એક ગુંડો છે. આ લેડી ડોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અને સૉશ્યલ મીડિયા ના અલગ અલગ માધ્યમો પર અનેક લોકો તેને ફોલો અને તેના ફોટાને લાઇક પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *