આ બંને મહિલાઓ એ લોકો ની વચ્ચે જ શરૂ કર્યું એવું કામ કે જોવા વાળા દરેક ને નવાઈ લાગી….તમે પણ જુઓ વિડીયો….

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશિયલ મીડીયા નો જમાનો છે હાલ લોકો ઘણા બધા સોશિયલ મીડીયા નાં માધ્યમો નો ઉપયોગ કરે છે. આવા માધ્યમો વડે એક બીજા સાથે જોડાયેલા રહે છે અને તેઓ પોતાના જીવન ના અમુક ક્ષણો પોતાના મિત્ર અને પરિવાર સાથે આવા માધ્યમો દ્વારા શેર કરે છે.

લોકો પણ એક બીજા ના આવા વિડીયો અને ફોટાઓ જુએ છે અને શેર પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે દરેકને તેમના જીવન જીવવાનો અધિકાર છે. આમ તો હાલનો યુગ મોર્ડેન યુગ છે. પરંતુ આપણા સમજ માં અમુક એવી વસ્તુઓ છે કે જે પુરુષો કરે તો લોકો કંઇ પણ કહેતા નથી. પરંતુ જો આવી વસ્તુઓ મહિલાઓ કરે તો લોકો તેમના વિશે ઘણા પ્રકાર ની વાતો કરવાનું શરૂ કરી દે છે.

જો દારૂ પીવા અંગે જ વાત કરીએ તો પુરુષો દારૂ પીવે તો તેમાં કોઈને નવાઈ નથી લાગતી પરંતુ તેના સ્થાને કોઈ મહિલા દારૂ પીવે તો તેના ચરિત્ર અંગે વાતું થવા લાગે છે. આપણે આવી વાત શા માટે કરીએ છીએ તેની પાછળ પણ એક કારણ છે. આ કારણ હાલના સમય માં સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલ વિડીયો છે.

જો વાત વિડીયો અંગે કરીએ તો આ વીડિયોમાં બે મહિલાઓ પાર્ટીમાં ડાન્સ કરતી વખતે દારૂ પીતી નજરે આવે છે. બે મહિલાઓનો એકબીજાને દારૂ પીતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ પાર્ટીમાં ડાન્સ કરતી જોઈ શકાય છે. અને સાથો સાથ એક મહિલાના હાથમાં દારૂ ની બોટલ છે. તે આ બોટલ વડે બાજુમાં ડાન્સ કરતી અન્ય મહિલા ને પોતાના હાથેથી દારૂ પીવડાવે છે. આ પછી, બીજી મહિલા પહેલી મહિલાને પોતાના હાથે દારૂ પીવડાવે છે. આવું કરતા સમયે બંને મહિલાઓ ઘણી ખુશ નજરે પડે છે અને પાર્ટી નો ઘણો જ આનંદ માણતા જોવા મળે છે.

આ વિડીયો એ સોશિયલ મીડીયા પર હાલ ધુમ મચાવી છે લોકો આ વિડીયો જોઈને ઘણી અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરે છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ એ લખ્યું હતું કે ‘જીવન ચાર દિવસ છે, તેથી તે ખુલ્લું હોવું જોઈએ.’ જ્યારે અન્ય એક વ્યક્તિ એ લખ્યું કે તરફ, તમને શરમ આવવી જોઈએ તમે આના વડે સમાજ ને શું સંદેશ આપી રહ્યા છો?

Spread the love

Leave a Reply

Your email address will not be published.