આલિયા ભટ્ટ ના લગ્ન દરમિયાન તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર એટલું રડી એટલું રડી કે……જુઓ ફોટા.

લગ્ન ની સીઝન હોય લોકો લગ્ન નો ભરપૂર આનંદ લઇ રહ્યા છે. એમાં બૉલીવુડ ના સ્ટાર પણ લગ્ન કરવામાં મગ્ન જોવા મળે છે. બૉલીવુડ ના સ્ટાર ના લગ્ન હોય અને તેમાં ડ્રામાં નો જોવા મળે એવું બને જ નહિ. ખુબ મોજ મસ્તી ખુબ જ અને ખુબ જ મોટા પાયે પાર્ટી બસ આવું જ બૉલીવુડ માં જોવા મળતું હોય છે. બોલીવુડ ના સ્ટાર ના લગ્ન હોય એટલે મોટા મોટા હસ્તીઓ હાજરી આપવા આવતા જ હોય છે.

હાલમાં જ બૉલીવુડ ની હસ્તી એવી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન કરયા છે. અને હજુ સુધી તેના લગ્ન ના અવનવા ફોટા સોશિયલ મીડિયા માં ફરતા જોવા મળે છે. બને ના લગ્ન માં આશીર્વાદ આપવા ઘણા બધા બૉલીવુડ ના કલાકારો એ હાજરી આપી હતી. બંને લગ્ન ના બંધન માં બધાય ગયા હતા. આલિયા ભટ્ટ ના ઘરે બધા પ્રોગ્રામો ખુબ જ મોજ મસ્તી સાથે ઉજવવામાં આવ્યા હતા.

આલિયા ભટ્ટ ની એક નજીક ની ફ્રેન્ડ હાલમાં સોશિયલ મીડિયા માં ચર્ચા નો વિષય બની છે. આલિયા ભટ્ટ ની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર ના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ફરી રહ્યા છે. આકાંક્ષા રંજન કપૂર આલ્યા ભટ્ટ ના ઘરે બધી જ વિધિ માં જોવા મળે છે. અને ખાસ વાત તો એ છે કે આલિયા ભટ્ટ ની સાસરે જતી હોય સૌથી વધુ દુઃખ એને જ થયું લાગે છે કારણ કે આલિયા ભટ્ટ ના ઘરે લગ્ન દરમિયાન આકાંક્ષા રંજન કપૂર સૌથી વધુ રડતી દેખાય રહી છે.

આલિયા ભટ્ટ ના મહેંદી ના પ્રોગ્રામ ના ફોટા આકાંક્ષા રંજન કપૂરે શેર કર્યા હતા તેમાં તે ખુબ રડતી જોવા મળે છે જે દરમિયાન આલિયા ભટ્ટ તેને શાંત રાખતી નજરે ચડે છે. અને આકાંક્ષા રંજન કપૂર એક ના બીજા એક ફોટો માં તે કરણ જોહર સાથે ડાન્સ કરતી નજરે ચડે છે જેમાં પણ તે રડતી નજરે ચડે છે. જે ફોટા જોવો બસ આકાંક્ષા રંજન કપૂર રડતી જ જોવા મળે છે. આ ફોટા તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.