Entertainment

લગ્ન ની અડધી વિધિ બાદ કન્યા ને ખબર પડી કે તેનો પતિ તો ટકલો છે તે પછી કન્યા એ એવું કર્યું કે…..

Spread the love

આજકાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે. લોકો ભરઉનાળે ડીજે ના તાલ પર ડિસ્કો કરતા નજરે ચડે છે. લોકો એવા એવા ડાન્સ કરે કે કયારેક આપડા હસી હસી ને પેટ દુઃખી જાય છે. એક ઘટના ઉત્તરપ્રદેશ થી સામે આવી છે. જેમાં એક વરરાજા ને મંડપ સુધી જાન લઈને આવ્યા બાદ મંડપ થી લગ્ન કર્યા વગર પાછું જવું પડ્યું હતું. કારણ જાણી ને તમે પણ ચોંકી ઉઠશો.

ઉત્તરપ્રદેશ ના ઉન્નાવ જીલા માં સફિપુર માં દિલ્હી થી જાન આવી હતી. જાનૈયાઓ વાજતેગાજતે નાચતા નાચતા કન્યા ને લેવા આવ્યા હતા. બધી જ વિધિ સારી રીતે ચાલી રહી હતી. વરરાજા અને કન્યા સ્ટેજ પર પહોંચી ગયા હતા. જયારે જયમાલા પહેરવામાં આવે છે તે દરમિયાન એવું થાય છે કે કન્યા એ લગ્ન કરવાની ના પાડી દીધી. જયમાલા પહેરાવતી વખતે અચાનક જ વરરાજા ને ચક્કર આવી જાય છે અને તે નીચે પડે છે.

વરરાજા ને વાય નો હુમલો આવતા તે બેભાન થઇ ગયા હતા. આ દરમિયાન લોકો પણ ટેન્શન માં આવી ગયા. દુલ્હન પણ ટેંશન માં હોય છે. દુલ્હન પોતાના પતિ ના માથા પર હાથ ફેરવે છે તો અચાનક દુલ્હન ના હાથ માં નકલી વીક કેજે માથા પર વરરાજા એ પહેરેલી હોય તે હાથ માં આવી જાય છે. એટલે કે વરરાજા ટકલો હોય છે. આ જોતા જ દુલ્હન રોષે ભરાય છે કેમકે તેને આ વાત ની ખબર જ ન હતી.

આ દરમિયાન બન્ને પક્ષ ના લોકો સામસામા આવી જાય છે. બનેં પક્ષ કન્યા ને સમજાવે છે પણ કન્યા લગ્ન કરવાની ના પડી દે છે. અને બાદ માં કન્યા પક્ષ તરફ થી પોલીસ ને બોલાવામાં આવે છે. પોલીસે જેમતેમ કરીને મામલો થાળે પાડ્યો. અને જાન ને પાછી મોકલવામાં આવી. કન્યા ના પિતા એ વરરાજા પંકજ ના પિતા અશોકકુમાર પર છેતરપિંડી નો આરોપ લગાવ્યો. પણ પોલીસ કેસ થયો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *