માં મોગલ નો પરચો. મહેસાણા જિલ્લા ના યુવક ને માં મોગલે એવો પરચો આપ્યો કે જાણીને તમે પણ…………
માં મોગલ. માં મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે. માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે. માં મોગલ ના પરચા પણ અપરંપાર છે. માંની પાસે જે પણ માંગો તે માં આપતા હોય છે બસ માં મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ. માતા ના પારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે.
માં મોગલ ના પર્ચા અપરંપાર છે માં ના પરચા ના કિસ્સા સામે આવતા જ હોય છે. હાલમાં જ એક ઘટનામા માં નો પરચો સામે આવ્યો છે. જે સાંભળીને તમને પણ માં મોગલ પર શ્રદ્ધા વધી જશે. મહેસાણા જિલ્લા માં રહેતા ચંદુ ભાઈ એ માની પાસે તેનું દુઃખ પ્રકટ કર્યું કે તરત જ તેનું કામ પાર પડી ગયું.
ચંદુભાઈ એ જણાવ્યું કે થોડા સમય પહેલા તે એક લગ્ન માં ગયા હતા. લગ્ન માં તેની એક સોનાની ચેઇન ખોવાય ગઈ હતી. અને તેને મહિનો ગોતવા છત્તા પણ મળ્યો ન હતો. ચંદુભાઈ માં મોગલ ના પરમ ભક્ત હોય અને તેને માતા પર પુરી શ્રદ્ધા હોય તેણે કચ્છ કબરાઉ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું જો તેની સોનાની ચેન મળી જશો તો તે માતા ના દર્શન કરવા આવશે.
જેવું માં નું નામ લીધું કે તરત જ ચંદુભાઈ ની સોનાની ચેન મળી ગઈ. અને તરત જ મહેસાણા થી કચ્છ કબરાઉ ધામ માતા ના દર્શન માટે દોડી આવ્યા હતા. અને ત્યાં ના મણિધર બાપુને વાત કરી હતી. આવા જ માંના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે. એક બહેન ને ગોઠણ નો દુખાવો ખુબ જ રહેતો હોય તેને દવા કરવા છતાં પણ દુખાવો દૂર થતો ન હતો તો મોગલ માં ને પ્રાર્થના કરતા જ તેનો દર્દ દૂર થઈ ગયો હતો. આવા અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. માં ની પર શ્રદ્ધા રાખીને ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો. ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતવરણ ખુબજ સારું રહે છે અને માં મોગલની કૃપા તમારી પર બની રહે છે.