મુકેશ અંબાણી નો નાનો પુત્ર અનંત અંબાણી આ સુંદર કન્યા સાથે કરશો લગ્ન. સુંદરતા એવી કે બૉલીવુડ ની એક્ટ્રેસ પણ ફિક્કી લાગે. જુઓ ફોટા.
મુકેશ અંબાણી. મુકેશ અંબાણી આજે ભારત માં જ નહિ વિશ્વ માં પણ ખુબ જ પ્રસિદ્ધ બીજનેસમેન છે. તે એશિયા ના ધનાઢ્ય વ્યક્તિઓમાંના ના એક છે. મુકેશ અંબાણી પાસે અઢળક સંપત્તિઓ છે. તેની પાસે પ્રવાઇટ પ્લેનો પણ છે જે તેમાં બેસીને જ સફર કરે છે જેની કિંમત પણ કરોડમાં છે. તે અને તેનો પરિવાર તેના શોખ આરામ થી પુરા કરી શકે છે. મુકેશ અંબાણી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના માલિક છે.
તેમના પિતાનું નામ ધીરુભાઈ અંબાણી અને માતાનું નામ કોકિલા બેન છે.મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીના 3 બાળકો છે જેનું નામ આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર સોશિયલ મીડિયા પર ખુભ જ ચર્ચા માં રહે છે. મુકેશ અંબાણી ના પત્ની આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન છે. તેના બે પુત્રો પૈકી એક ના લગ્ન થઈ ચુક્યા છે. અને તેમની પુત્રી ના લગ્ન પણ થઈ ચુક્યા છે.
મુકેશ અંબાણી નો નાનો પુત્ર અનંત અંબાણી હાલ સોશિયલ મીડિયા માં ચર્ચા માં જોવા મળે છે. અનંત અંબાણી તેની લવ સ્ટોરી ને લઈને ખાસ ચર્ચા માં જોવા મળે છે. જાણવા મળ્યું છે કે અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ નામની છોકરી ને પ્રેમ કરે છે. રાધિકા મર્ચન્ટ દેખાવ માં પણ અતિ સુંદર છે. તેનો દેખાવ બીલીવુડ ની હસ્તીઓ કરતા ઓછો નથી. જાણવા મળ્યું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કદાચ આવતા વર્ષે લગ્ન પણ કરી લેવાના છે. રાધિકાને ભૂતકાળમાં ઘણી વખત અંબાણી પરિવારના લગ્ન અથવા ફંક્શનમાં જોવામાં આવી છે.
રાધિકા મર્ચન્ટ છે અને તે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને અનંત અંબાણીની ભાભી એટલે કે શ્લોક મહેતા પણ સુંદર છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ના ફોટાઓ સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. તે બંને ઘણા સમય થી એકબીજા ને લાઈક કરી રહ્યા છે. તેના બન્ને ના ફોટા ને સૌઉ કોઈ લાઈક આપી રહ્યું છે .જુઓ તેના ફોટા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.