તો આ કારણે નીતા અંબાણી સોનાના દાગીના નથી પહેરતા સામે આવ્યો મોટો ખુલાસો કે સોનાથી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ની ઇચ્છા શારુ અને વૈભવી જીવન જીવવાની હોઈ છે. લોકોને સારું જીવન જીવવું પસંદ આવે છે. મોંઘી ગાડીઓમા ફરવું અને મોંઘા કપડાં તથા દાગીના પહેરવા લોકો ને પસંદ આવે છે પરંતુ આપણે અહીં જે વ્યક્તિ વિશે વાત કરવાની છે તેઓ પુષ્કળ સંપત્તિ ના માલિક હોવા છતાં પણ સોનાના ઘરેણાં થી દૂર રહે છે.
આપણે અહીં દેશ અને એશિયા ના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નાં પત્ની નીતા અંબાણી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં મુકેશ અંબાણી ઘણું મોટું નામ બની ગ્યા છે તેઓ એક સફળ બિઝનેસ મેન છે અને અનેક તેમની કંપની રિલાયન્સ અનેક ક્ષેત્રોમા કામ કરે છે. હાલના સમયમાં મુકેશ અંબાણી અપાર સંપતિ ના માલિક છે આ બાબત આપણે સૌ જાણીએ છિએ.
જો કે આપણે અહીં નીતા અંબાણી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી પણ પતિ ને બિઝનેસ માં મદદ કરે છે કરોડો મહિલાઓ માટે પ્રેરણા તેવા નીતા અંબાણી એક સફળ બિઝનેસ વુમન સાથો સાથ એક સમાજ સેવક પણ છે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનેક જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી પોતાની વૈભવી જીવન શૈલી ને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તેમના ચા થી લઈને પર્સ સુધીનિ વસ્તુઓ એટલી મોંઘી અને આલિશન હોઈ છે કે લોકો કિંમત જાણીને હેરાન થઈ જાય છે. નીતા અંબાણી મુકેશ અંબાણી ની જેમાં જ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. તેઓ અવાર નવાર પોતાના બિઝનેસ અને અંગત જીવન ને લઈને ચર્ચામાં રહે છે.
હાલમાં પણ એક એવી માહિતી મળી રહી છે કે જેના વિશે ઓછા લોકો ને માહિતી હશે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી ઘણી જ ધનવાન છે છતાં પણ તેઓ સોનાના ઘરેણાં નથી પહેરતા જેને લઇને હાલમાં એવી માહિતી મળી છે કે તેમને સોનું પહેરવુ પસંદ નથી અને તેઓ સોનાના બદલે તેમને હીરા નો શોખ છે અને આ હીરાની કિંમત પણ અબજોમા હોઈ છે.