નીતા અંબાણી 3-લાખ રૂપિયા ના કપ માં પીવે છે ચા, તેના શોખ જાણી ને ભલભલા ને આવી જાય ચક્કર…
મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી વિશે બધા લોકો જાણે છે તે પોતાનું જીવન રાણી ની જેમ વિતાવી રહી છે. તે દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદવાની તાકાત ધરાવે છે. નીતા અંબાણી ના લગ્ન મુકેશ અંબાણી સાથે થયા ત્યાર પહેલા તે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને તેનો પગાર 800 રૂપિયા હતો. 1985 માં મુકેશ અંબાણી સાથે લગ્ન થતા તેનું જીવન બદલાય ગયું. હવે તે લાખો અને કરોડો રૂપિયાની વસ્તુઓ વાપરતી જોવા મળે છે. નીતા અંબાણી પોતાની પાસે જે વસ્તુ હોય તે તેનો ઉપયોગ એક જ વાર કરે છે કપડાં, ઘડિયાળ, ફૂટવેર વગેરે જેવી વસ્તુ માત્ર એક જ વાર પહેરવાનું પસંદ કરે છે.
નીતા અંબાણી જીવન માં જે વસ્તુઓ વાપરે છે તેની કિંમત જાણી ને તમે લોકો પણ ચોકી જશો. નીતા અંબાણી રોજ જે કપ માં ચા પીવે છે તેની કિંમત છે 3 લાખ રૂપિયા. આ કપ રીટેક કંપનીનો છે જેમાં ગોલ્ડ વર્ક છે. નીતાએ આ કપના 50 સેટ લીધા હતા. જેની કુલ કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એટલે કે 3 લાખ રૂપિયાનો કપ. નીતા અંબાણી ને જવેલરી નો પણ ખુબ જ શોખ છે. નીતા અંબાણીને ટ્રેડિશનલ જ્વેલરી પહેરવાનું પસંદ છે. કુંદન જ્વેલરી તેના ફેવરિટ છે. તે ફેમિલી ફંક્શનમાં હેવી જ્વેલરી પહેરે છે. તે જ સમયે, વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સોલિટેર અને ડાયમંડ જ્વેલરી તેની પ્રથમ પસંદગી છે. તેમને સોના કરતાં હીરાના દાગીના વધુ ગમે છે.
નીતાને બેગ કલેક્શનનો પણ શોખ છે. તે ચેનલ જીમી છૂ જેવી બ્રાન્ડની બેગ ખરીદે છે. તેની પાસે હર્મેસ બ્રાન્ડની હિમાલયા બર્કિન બેગ છે. તેની કિંમત 2.6 કરોડ રૂપિયા છે. મોટામાં 240 હીરા જડેલા છે જ્યારે મોટાનું હેન્ડલ 18 કેરેટ સોનાનું બનેલું છે. નીતા અંબાણી પાસે જે ફૂટવેર છે તેની કિંમત 1 લ;લાખ રૂપિયા છે તે એલેક્ઝાન્ડર મેક્વીન, લુઈસ વીટન, ગુચી અને જિમી ચુ બ્રાન્ડના ફૂટવેર કલેક્શન પહેરવાનું પસંદ કરે છે.
નીતા અંબાણીની લિપસ્ટિકની કિંમત 40 લાખ રૂપિયાથી છે. આ લિપસ્ટિકમાં ગોલ્ડ અને સિલ્વર લાઇનિંગ છે. નીતા અંબાણી પાસે Bulgari, Cartier, Rado અને Fossil બ્રાન્ડ માટે ઘડિયાળનો સંગ્રહ છે. તેમની કિંમત 1.5 લાખથી શરૂ થાય છે.નીતા અંબાણીને પણ મોંઘી અને સુંદર સાડીઓ ખૂબ પસંદ છે. તે ફેમિલી ફંક્શનમાં 40 લાખ રૂપિયાની સાડી પહેરીને પહોંચી હતી. આ સાડીનું વજન 8 કિલો હતું. તે લગ્નની પટ્ટુ સાડી હતી. નીતા ઘણીવાર પ્રખ્યાત ડિઝાઇનર અબુ જાની સંદીપ ખૌસલા અને અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે.