નીતા અંબાણી ના આલીશાન શોખ જાણી ને ખોઈ બેસશે હોંશ! 3-લાખ રૂપિયા ના કપ માં પીવે છે ચા તો લિપસ્ટિક ની કિંમત છે,
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી દિન પ્રતિદિન તેની સંપત્તિના પ્રમાણમાં વધારો કરી રહ્યા છે. મુકેશ અંબાણી અને તેનું આખું પરિવાર આલિશાન રીતે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે.
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ની વાત કરવામાં આવે તો તેના શોખ જાણીને તમે પણ હોશ ખોઈ બેસશે. નીતા અંબાણીના આલીશાન લક્ષરીયસ શોખ જાણીને તમે પણ ચોકી ઉઠશે. તેની એક એક વસ્તુઓની કિંમત લાખો અને કરોડો રૂપિયાની છે તો ચાલો જાણીએ, નીતાને માત્ર પારંપારિક કપડાં જ નહીં પરંતુ ઘરેણાં પણ પહેરવાનું પસંદ છે. નીતા અંબાણીને ભારે કુંદન જ્વેલરી પહેરવી ગમે છે.તેમની એક વીંટીની કિંમત 5 થી 7 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
માત્ર કપડાં જ નહીં પરંતુ નીતા અંબાણી ની લિપસ્ટિકની કિંમત પણ લાખો રૂપિયા છે. તે જે લિપસ્ટિક વાપરે છે લિપસ્ટિકની કિંમત 40 લાખ રૂપિયાથી શરૂ થાય છે. નીતા અંબાણી શૂઝ પણ શ્રેષ્ઠ બ્રાન્ડના શૂઝ પહેરવાનું પસંદ કરે છે. તેની પાસે એલેક્ઝાન્ડર મેક્વીન, ગુચી, લુઈસ વિટો અને જિમી છૂના જૂતા છે. નીતા અંબાણી પણ સુંદર અને મોંઘી ઘડિયાળો પહેરવાનું પસંદ કરે છે.
નીતા અંબાણી પાસે બલ્ગારી, કાર્ટિયર, રાડો અને ફોસિલ જેવી મોટી બ્રાન્ડની ઘડિયાળો પહેરે છે. ઘડિયાળની કિંમત રૂ.1.5 લાખથી શરૂ થાય છે. હકીકતમાં નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે તેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે. નીતા અંબાણી ના ચા ના કપ પ્રખ્યાત જાપાનીઝ કંપની નોરિટેક દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. આમ નીતા અંબાણી આજે આલીશાન રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!