India

શું ખરેખર નીતા અંબાણી ના મોબાઈલ ફોન ની કિંમત છે 312 કરોડ રૂપિયા. શા માટે છે આટલી બધી કિંમત જાણો વિગતે.

Spread the love

નીતા અંબાણી વિશે બધા લોકો જાણે છે નીતા અંબાણી આજ કાલ ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. નીતા અંબાણી ના લગ્ન મુકેશ અંબાણી સાથે 1985 માં થયા હતા. મુકેશ અંબાણી સાથે લગ્ન થયા તે પહેલા તે એક સ્કૂલ માં શિક્ષક ની ભૂમિકા નિભાવતા હતા અને ત્યારે તેમનો પગાર માત્ર 800 રૂપિયા હતો. મુકેશ અંબાણી ની સાથે તેના લગ્ન થવાથી તેનું જીવન બદલાય ગયું.

નીતા અંબાણી અત્યારે પોતાનું જીવન રાણી ની જેમ જીવે છે. દુનિયા ની ગમે તે વસ્તુઓ ખરીદવાની તાકાત ધરાવે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ને 3 બાળકો છે જેમાં એક પુત્ર અને એક પુત્રી ના લગ્ન થઈ ચુક્યા છે અને નાના પુત્ર ના લગ્ન પણ ટૂંક સમય માં થવાના છે. નીતા અંબાણી જે વસ્તુઓ વાપરે છે તેની કિંમત જાણી ને સામાન્ય માણસ તો ચક્કર જ ખાય બેસે.

નીતા અંબાણી વિશે એવું કહેવાય છે કે તે જે કપડાં એક વાર પહેરે તે બીજી વાર પહેરતા નથી એવું જ ફૂટવેર, ઘડિયાળ, વગેરે જેવી વસ્તુઓ સાથે પણ કરે છે. એક વાર વાપર્યા બાદ તેનો વપરાશ કરતા નથી. અત્યારે તે તેના મોબાઈલ ફોન ને લીધે ખાસ ચર્ચા માં જોવા મળે છે. નીતા અંબાણી જે મોબાઈલ ફોન વાપરે છે તેની કિંમત કરોડો માં છે એટલે કે તેના ફોન ની કિંમત છે 312 કરોડ રૂપિયા. આટલી કિંમત શા માટે? તે જાણો.

નીતા અંબાણીજીના આ મોબાઈલની પાછળ એક ગુલાબી રંગનો હીરો જોડાયેલ છે, જે ખૂબ જ કિંમતી છે. દુનિયામાં આ મોબાઈલ બહુ ઓછા લોકો પાસે છે. તેના મોબાઈલ ફોન ની બોડી સોનાની છે. દુનિયાના મોટા અને પ્રખ્યાત બિઝનેસમેન જ આ મોબાઈલનો ઉપયોગ કરે છે. આ મોબાઈલનું નામ iPhone પિંક ડાયમંડ ફોન છે. આ મોબાઈલ જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ એક બહુ મોટું કારણ છે અને નીતા અંબાણીને પણ મોંઘી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. જેના કારણે નીતા અંબાણીના મોબાઈલની કિંમત પણ 312 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *