પુત્રી ની ફરમાઈશ પર આ માતા એ એવું ગીત લલકાર્યું કે, લોકો ને ‘લતા મંગેશકર’ ની યાદ આવી ગઈ…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને અવનવા વિડીયો મળી રહે છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે સમય પસાર કરી શકીએ છીએ. કેટલાક લોકો એવા હોય છે કે, જેને નાનપણ થી જ ગીતો ગાવાના કે ડાન્સ કરવાના શોખ હોય છે. એવા એવા ઘણા વિડીયો અપણે જોઈ શકી એ કે જેમાં મોટા મોટા પ્રોફેશનલ ગાયકો જેવા જ ગીતો ઘણા લોકો ના મોઢે થી સાંભળવા જોવા મળતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. પોતાની પુત્રી ની ફરમાઈશ પર આ માતા એ એવું ગીત ગાયું કે લોકો પણ સાંભળી ને જુમી ઉઠ્યા. આ માતા તેના ઘરે રોટલી બનાવી રહી છે. તેવામાં તેની દીકરી તેને કહે છે કે, એક ગીત સંભળાવો માતા દીકરી ના ઘણા કહેવા બાદ ગીત સંભળાવે છે.. માતા રોટલી બનાવતી બનાવતી હિન્દી ફિલ્મ ‘ મહેબુબા ‘ નું ગીત ‘ મેરે નૈના સાવન ભાદો ‘ ગીત મધુર અવાજ માં ગાય છે. જુઓ વિડિઓ.
માતા એટલું સુંદર ગીત ગાય છે કે, તેની પુત્રી સાંભળી ને રાજી રાજી થઇ જાય છે. આ ગીત ભારત ના ગાયકે લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયું હતું, ઘણા લોકો આ વિડીયો જોઈ ને કહે છે કે, લતા મંગેશકર ની યાદ તાજા થઇ ગઈ. લોકો આ વીડિયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ફેસબુક માં શેર કરવામાં આવ્યો હતો.
આવા અનેક લોકો ગીતો ગાવાના શોખીન આપણા ભારત માં જોવા મળે છે. એક નાના ગામમાં રહેતી આ માતા એ ખરેખર તેના મધુર અવાજ માં સુંદર ગીત ગાયું છે. આવા અનેક લોકો આપણા દેશ માં જે કોઈ શહેર ના નાના એવા ગામમાં રહેતા હોય છે. અને પોતાનું ટેલેન્ટ ક્યારેક લોકોં સમક્ષ પ્રદર્શિત કરતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.