Entertainment

પ્રિયંકા ચોપરાની પુત્રી ની રમત રમતાની તસ્વીરો આવી સામે જ્યાં માલતી કુર્તા-પાયજામામાં ઢીંગલી સાથે રમતી જોવા મળી…જુવો

Spread the love

પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના કરિયર ની બુલંદીઓ પર જોવા મળે છે. તેને છેલ્લે એક્શન થી ભરપૂર સિરીજ ‘ સિટાડેલ ‘ માં જોવામાં આવી હતી. આના પછી તે ફિલ્મ ‘ હેંડ્સ ઓફ સ્ટેટ્સ ‘ માં નજર આવશે. વ્યસ્ત કાર્યકમ હોવા છતાં અભિનેત્રી પોતાના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી ચોપડા જોનાસ ની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેને ઘણીવાર પોતાના પરિવાર તથા નજીક ના મિત્રો ની સાથે વિકેંડ પસાર કરતી હોય છે. ત્યારે ફરીએકવાર અભિનેત્રીએ દીકરી માલતી સાથેના વિકેંડ ની એક જલક શેર કરી છે.

આ દરમિયાન લિટલ ગર્લ ને પ્લે મોમેન્ટ ખરેખર દરેકને લોટપોટ કરવાનું હતું. 6 ઓગસ્ટ 2023 ના રોજ પોતાની ઇન્સત્રા સ્ટોરી થી પ્રિયંકા ચોપડા એ દીકરી માલતી મેરી જોનાસ ની એક પ્યારી તસવીર શેર કરી. આ તસવીરમાં લિટલ એન્જલ એક ખાલી સૂટકેસ ની અંદર બેઠી સ્માઇલ કરી રહી હતી અને પોતાની ચારેબાજુ જોઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે તે પોતાની માતાને આવનારી ટુર માટે પેકિંગ કરતા અન્ય બાળકોની જેમ સૂટકેટ માં અંદર જ કૂદી ગઈ હોય. માલતી પ્રિંટેડ કો ઓર્ડ સેટ માં નજર આવી હતી.

આ તસવીર શેર કરતાં તેની માતા પ્રિયંકા એ જણાવ્યુ કે તે નિક જોનાસ ના આગામી પ્રવાસ માટે તૈયાર છે, તેમણે લખ્યું કે અમે પ્રવાસ માટે તૈયાર છે @nickjonas. પ્રિયંકા એ માલતી ના ચંચળ પળોની થોડી તસવીર શેર કરી. અભિનેત્રી એ પોતાની મેનેજર અંજુલા આચાર્ય ની સાથે ફરીવાર જોડાવા પર એક તસવીર રિપોસ્ટ કરી જેમાં તે ત્રણેય સંડે ને એન્જોય કરવા માટે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા એ માલતી ને પોતાના હાથમાં પકડી રાખી હતી. જ્યારે અંજુલા એ સેલફી કિલક કરી હતી.

માલતી પોતાના પ્યારા આઉટફિટ માં એક રાજકુમારી જેવી લાગી રહી હતી. આના પછી માલતીને અંજુલાની સાથે એક રૂમમાં અંદર વિખેરાયેલા રમકડાં સાથે રમતા જોઈ શકાય છે. માલતી ને કુર્તા પાયજામા માં અને કઠપૂતળીઓ સાથે રમતા જોઈ શકાય છે. 2 ઓગસ્ટ 2023 ના રોજ પ્રિયંકા ચોપડા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ થી દીકરી માલતી ની સાથે મુનને નિહારી રહી હોય એવી બે તસવીર સેર કરી હતી.

આ તસવીરોમાં બંને માતા દીકરી કેન્યુયલ નાઇટવેર માં જોવા મળ્યા હતા. જ્યાં પ્રિયંકા એ મેચિંગ પેન્ટ અને જેકેટ સાથે વ્હાઇટ ટ્રેક ટોપ પહેર્યું હતું. ત્યાં જ તેમની દીકરી એ પ્રિંટેડ પિન્ક જેકેટ પહેર્યું હતું જેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી. એક તસવીરમાં માલતી દૂરથી જ આકાશની બાજુ ઇશારા કરતી જોવા મળી હતી આ તસવીર ને શેર કરતાં પ્રિયંકા એ લખ્યું કે સુપર મૂન કી તલાશ હે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *