‘પૂનમ પાંડે’ ફરી પોતાના હોટ લુક માં નજર આવીને લોકો ને પરસેવો વાળી દીધો. મીડિયા સમક્ષ ન કરવાની હરકત કરી બેઠી..જુઓ વિડીયો.
લોક અપ શો માં જોવા મળેલી અભિનેત્રી પૂનમ પાંડે ને આજે આખું ભારત ઓળખે છે. અભિનેત્રી પૂનમ પાંડે તેના ખાસ તો બોલ્ડ અંદાજ ને લઇ ને ચર્ચા માં જોવા મળે છે. પૂનમ પાંડે જયારે લોક અપ શો માં હતી ત્યારે તેના જીવન ના ઘણા સમાચારો સામે આવ્યા હતા. જેનાથી તેના ફેન્સ પણ અજાણ હતા. હાલ એક વિડીયો પૂનમ પાંડે નો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પૂનમ પાંડે રસ્તા પર ફળો ની લારી પર કેરી ખરીદતી જોવા મળે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, પૂનમ પાંડે કેરી ની લારી પર કેરી ખરીદે છે. તો ક્યારેક કેળા ખરીદે છે. આ પૂનમ પાંડે નું એક નાટક હતું. એટલે કે તે સફેદ કપડાં ના ઓઉટફીટ માં બોલ્ડ લુક માં લોકો ને તેના તરફ ખેંચી રહી હતી. એટલે કે, પૂનમ પાંડે આવી રીતે બોલ્ડ લુક માં આવે એટલે તે ફરી ફેન્સ ની વચ્ચે ફેમસ થઇ જાય. એવામાં ત્યાં રહેલા પત્રકારો પણ પૂનમ પાંડે ને અલગ અલગ પોઝ આપવા કહે છે. પૂનમ પાંડે નો હોટ લુક..જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો વાયરલ થતા જ પૂનમ પાંડે ના ફેન્સ દીવાના પાગલ થઇ ગયા હતા. લોકો ને પૂનમ પાંડે તો અલગ જ હોટ અંદાજ ખુબ જ પસંદ આવ્યો હતો. પૂનમ પાંડે આવા અનેક બોલ્ડ વિડીયો શેર કરતી હોય છે. અને લોકો ને પોતાના દીવાના બનાવી દેતી હોય છે. વિડીયો માં જોઈ શકાય છે કે, પૂનમ પાંડે આગ લગાવી દે એવા પોઝ આપી રહી છે.
પૂનમ પાંડે એમ પણ તેની બોલ્ડનેસ ને લીધે ખુબ જ જાણીતી છે. અને ક્યારેક બોલ્ડ લુક નો શિકાર પણ બનતી હોય છે. મીડિયા સમક્ષ ના કરવાની હરકતો કરી બેસતી હોય છે. થોડા સમય પહેલા જ પૂનમ નો નશાની હાલત માં વિડીયો વાયરલ જોવા મળ્યો હતો. આજે પૂનમ પાંડે ના ફેન્સ લાખો ની સંખ્યામાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!