વ્યક્તિએ હેલિકોપ્ટર પર લટકાઇને જે કર્યું તેના કારણે સર્જ્યો વલ્ડ રેકોર્ડ વિડીયો જોઈને તમારો શ્વાસ અધ્ધર થઈ જ્શે

મીત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ કળા અને આવડત હોઈ છે. અને ઘણી વખત પોતાની આવી જ આવડત ના કારણે વ્યક્તિ એવા એવા કર્યો કરી બેસે છે જેના કારણે લોકો હેરાન થઈ જાય છે. આપણે અહીં એક એવા જ વિડીયો અંગે વાત કરવાની છે કે જેને હાલમાં આખા વિશ્વમા લોકો ને હેરાન કર્યા છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણા શરીર ને સારું અને સ્વસ્થ રાખવા માટે કસરત ઘણી જરૂરી છે તેવામાં અનેક લોકો કસરત કરવા માટે જિમ જોઈન કરે છે અને મહેનત તથા કસરત કરે છે. તેવામાં જો આવી કસરત હવામાં કરવામાં આવે તો ? તમને પણ નવાઈ લાગશે. હાલમાં પુશ અપ નો આવો જ એક્ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઉડતા હેલિકોપ્ટરમાં લટકીને વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે જો વાત આ વ્યક્તિ અંગે કરીએ તો વીડિયો આર્મેનિયામાં રહેતા રોમન સહરાદ્યાનનો છે. કે જેણે એક મિનિટમાં ઉડતા હેલિકોપ્ટરથી લટકીને 23 પુલ-અપ કર્યા. આ પછી તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.

જો વાત વાયરલ થતાં આ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરની લેન્ડિંગ સ્લાઈડ પકડીને રોમનને લટકાય રહ્યો છે. આ પછી હેલિકોપ્ટર હવામાં ઉડવા લાગે છે અને રોમન હવામાં લટકી જાય છે. અને હેલિકોપ્ટરથી લટકીને પુલ-અપ્સ કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.